આંદોલન હાથમાંથી સરી ન જાય એટલે પ્લાન બદલ્યો: કોકરોચ પાર્ટીના વિરોધ પરથી ધ્યાન ભટકાવવાનો આપનો આક્ષેપ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી માટે સંસદ…
View More કોકરોચ પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું : પીએમ નિવાસસ્થાન બહાર તાબડતોબ ધરણાંનો કાર્યક્રમ ગોઠવાયોrahul gandhi
વિદ્યાર્થીઓ પર ક્રુરતા: સંસદમાં ચર્ચા માગતો વિપક્ષ
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે કાર્યવાહી શરૂૂ થયા પછી બંને ગૃહો વારંવાર સ્થગિત થઈ રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ પછી મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી…
View More વિદ્યાર્થીઓ પર ક્રુરતા: સંસદમાં ચર્ચા માગતો વિપક્ષકાર્તિકેય ચૌહાણે રાહુલ ગાંધીને માફ કર્યા: માનહાનિ કેસ પડતો મૂકાયો
મધ્યપ્રદેશના રાજકારણમાં લાંબા સમયથી ચાલતો અને હાઇ-પ્રોફાઇલ કાનૂની વિવાદ આખરે ગુરુવારે એક સૌહાર્દપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચ્યો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યના ભૂતપૂર્વ…
View More કાર્તિકેય ચૌહાણે રાહુલ ગાંધીને માફ કર્યા: માનહાનિ કેસ પડતો મૂકાયોકોટામાં રાહુલની મેગા રેલીમાં વિદ્યાર્થીઓ ઉમટ્યા, શિક્ષણમાં લીક પે લીક પર વાર
શિક્ષણ મંત્રાલયના બજેટ જેટલો 1.32 લાખ કરોડનો ખર્ચ NEETની તૈયારીમાં થાય છે પણ સરકારના વાંકે જિંદગી બગડે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોટામાં વિદ્યાર્થીઓ અને…
View More કોટામાં રાહુલની મેગા રેલીમાં વિદ્યાર્થીઓ ઉમટ્યા, શિક્ષણમાં લીક પે લીક પર વારપેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલી
કાલે કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર એક…
View More પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલીCBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE )માં ચાલી રહેલા વિવાદો વચ્ચે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના…
View More CBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારોદેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર…
View More દેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધીસોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા, તેમણે નાગરિકોને સોનાની ખરીદી મુલતવી રાખવા, ઇંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશ પ્રવાસ…
View More સોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલભાજપ વોટચોરીથી કયારેક આખે આખી સરકારની ચોરી કરે છે: રાહુલ
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભાજપ પર…
View More ભાજપ વોટચોરીથી કયારેક આખે આખી સરકારની ચોરી કરે છે: રાહુલવિધાનસભાઓ કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટાભાગના મુસ્લિમ
તાજેતરના વિધાનસભા ચૂંટણીના આંકડાઓમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં કોંગ્રેસના જે ઉમેદવારો જીત્યા છે, તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ…
View More વિધાનસભાઓ કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટાભાગના મુસ્લિમ