મહાકુંભમાં મૌની અમાસના શાહી સ્નાન વખતે ભયંકર નાસભાગ મચી હતી. આમાં 20 લોકોના મોતની આશંકા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ…
View More મહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદprayagraj
3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે CM ભુપેન્દ્ર પટેલ
હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. આ મહાકુંભનું પર્વ 144 વર્ષ બાદ આવ્યુ હોવાથી કરોડની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની…
View More 3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે CM ભુપેન્દ્ર પટેલકાળી પણ કામણગારી: મહાકુંભમાં માળા વેચતી ‘મોનાલીસા’ હવે વાયરલ
આજની આ સોશિયલ મીડિયાની દૂનિયામાં કોઇ પણ વ્યક્તિ વાયરલ થઇ જતા હોય છે. તો હાલમાં મહાકુંભ મેળા દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચતી મહિલાને…
View More કાળી પણ કામણગારી: મહાકુંભમાં માળા વેચતી ‘મોનાલીસા’ હવે વાયરલમહાકુંભમાં ભીડની પાકી ગણતરી માટે ટેકનોલોજીનો ઉપયોગ
અગાઉ ટ્રેન-બસ અને બોટ દ્વારા આવતા લોકોનો ડેટા તથા વહીવટીતંત્રના અહેવાલ અનુસાર લોકોની ગણતરી થતી હતી, આ વખતે ડ્રોન, કેમેરાનો ઉપયોગ આ વખતે પ્રયાગરાજના…
View More મહાકુંભમાં ભીડની પાકી ગણતરી માટે ટેકનોલોજીનો ઉપયોગ‘કુંભ એ શ્રધ્ધાની સાથે વિજ્ઞાન’ અમિતાભનો વીડિયો વાઇરલ
હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ પવિત્ર તહેવારમાં લાખો લોકો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…
View More ‘કુંભ એ શ્રધ્ધાની સાથે વિજ્ઞાન’ અમિતાભનો વીડિયો વાઇરલઅમારી પુત્રીએ ગુરુ પાસેથી દિક્ષા લીધી છે, સંન્યાસ લીધો નથી
પ્રયાગરાજ મહાકુંભમાં પોતાની સુંદરતા અને ગ્લેમરના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી હર્ષા રિછારિયાના માતા-પિતાનું કહેવું છે કે, તેમની પુત્રીએ ગુરુ પાસેથી દીક્ષા…
View More અમારી પુત્રીએ ગુરુ પાસેથી દિક્ષા લીધી છે, સંન્યાસ લીધો નથીમકરસંક્રાંતિએ આસ્થાનો મહાકુંભ: 5 કરોડ ભાવિકોનું પવિત્ર સ્નાન
ગઈકાલે વિવિધ અખાડાના સાધુ-સંતોએ પ્રથમ અમૃત સ્નાન કર્યુ, આજે ત્રીજા દિવસે પણ ઘૂઘવતો માનવ મહેરામણ પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભના ત્રીજા દિવસે આજ સવારથી જ…
View More મકરસંક્રાંતિએ આસ્થાનો મહાકુંભ: 5 કરોડ ભાવિકોનું પવિત્ર સ્નાનબસ બે પૈસા…, માલવિયાજીએ બ્રિટિશ વાઇસરોયને કુંભનું અર્થશાસ્ત્ર સમજાવ્યું હતું
વર્ષ 1942માં, બ્રિટિશ વાઈસરોય લિનલિથગો કુંભનો મેળો જોવા આવ્યા હતા. મદન મોહન માલવિયા તેમની સાથે હતા. લાખો લોકોની રેલી. ધ્રૂજતા ભક્તો. સંગમ કાંઠે ડુબકી…
View More બસ બે પૈસા…, માલવિયાજીએ બ્રિટિશ વાઇસરોયને કુંભનું અર્થશાસ્ત્ર સમજાવ્યું હતુંઅમે ભવસાગર તરી ગયા: સંગમ સ્નાન પછી ભાવિકો અભિભૂત
માઘ મકરગત રબિ જબ હોઇ, તીરથ પતિહિં આવ સબ કોઇ મહા કુંભ-2025 ની શરૂૂઆત 144 વર્ષની રાહ, વિશિષ્ટ શ્રદ્ધા, અપાર ભક્તિ, આનંદ-ઉત્સાહ અને લાગણીઓના વધતા…
View More અમે ભવસાગર તરી ગયા: સંગમ સ્નાન પછી ભાવિકો અભિભૂતમહાકુંભમાં બ્રાન્ડ પ્રમોશન માટે કંપનીઓની હોડ લાગી
એક ગેટમાં જાહેરાતના રૂા.25 લાખ, હોર્ડિંગનો ભાવ રૂા.3 લાખ છતાં ITC, કોકાકોલા, અદાણી, રિલાયન્સ, બીસ્લેરી જેવી કંપનીઓની પડાપડી પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના સ્નાન સાથે કુંભ મેળાની…
View More મહાકુંભમાં બ્રાન્ડ પ્રમોશન માટે કંપનીઓની હોડ લાગી