પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજયભાઇ રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભાના વિપક્ષીનેતા અમિત ચાવડા સહિતના નેતાઓએ…
View More યા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થનPolitics
પહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકો
કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખડગેએ આજે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના…
View More પહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકો‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદી
PM મોદીએ આજે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ ઉડી…
View More ‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદીકચરાના કામમાં કોર્પોરેશન દ્વારા 900 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપ
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી, તે પહેલાં જામનગરના વિરોધ પક્ષના કોંગી આગેવાનો, કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીની કચેરીના દ્વારે હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને…
View More કચરાના કામમાં કોર્પોરેશન દ્વારા 900 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપમોદી સામેની કોંગ્રેસની પોસ્ટ ગાયબ, અમેઠીમાં રાહુલ સામે ‘આતંકી કા સાથી’ના પોસ્ટર લાગ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પહેલગામ આતંકવાદી હુમલાને હેન્ડલ કરવા અંગેના તેના સત્તાવાર હેન્ડલ પરથી એક પોસ્ટ વિવાદને કારણભૂત બનાવ્યા પછી, કોંગ્રેસે મંગળવારે તેને કાઢી નાખ્યું…
View More મોદી સામેની કોંગ્રેસની પોસ્ટ ગાયબ, અમેઠીમાં રાહુલ સામે ‘આતંકી કા સાથી’ના પોસ્ટર લાગ્યાસિંધુ નદીના પાણી અટકાવવાની કોઈ વ્યવસ્થા જ નથી: બાલાસાહેબ થોરાટ
કેન્દ્ર સરકાર ખુલાસો કરે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પડઘામાં હવે સિંધુ નદીના મુદ્દે રાજકારણ શરૂૂ થયું છે. પાકિસ્તાન સામે કડક…
View More સિંધુ નદીના પાણી અટકાવવાની કોઈ વ્યવસ્થા જ નથી: બાલાસાહેબ થોરાટજૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકી
જુનાગઢમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને હવે જુનાગઢ જિલ્લા ભાજપના આ બે નેતાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ…
View More જૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકીપહેલગામ હુમલા મામલે કોંગ્રેસ હવે મોદી પર હમલાવર
પક્ષના સત્તાવાર એકસ હેન્ડલ પર ‘ગાયબ’ પોસ્ટર શેર કર્યું: ભાજપે કહ્યું, કોંગ્રેસ ડીપ સ્ટેટની ટુલકીટ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કોંગ્રેસે…
View More પહેલગામ હુમલા મામલે કોંગ્રેસ હવે મોદી પર હમલાવરપોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલા, ચેતનાબેન તિવારીને જવાબદારી
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદ્દો એક તરફ લટકેલો છે ત્યારે ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા…
View More પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલા, ચેતનાબેન તિવારીને જવાબદારીભાજપના સંગઠન અને સરકારમાં ફેરફારનો મુદ્દો અભેરાઇએ
કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ અચાનક સ્થિતિ બદલાઇ ગઇ, ભાજપનું મોવડી મંડળ નવરૂ થાય ત્યારે ગુજરાતનો મુદ્દો હાથ પર લેવાશે લાંબા સમયથી સરકાર-સંગઠનમાં રાહ જોઇને બેઠેલા…
View More ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફારનો મુદ્દો અભેરાઇએ