રાષ્ટ્રીય-રાજ્ય-જિલ્લા-બ્લોક લેવલના કાર્યક્રમો જાહેર કરાશે, 28 જૂને સમયપત્રક બહાર પાડશે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આર્થિક સંકટ અને સીબીએસઈ તેમજ નીટ પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓના મુદ્દે…
View More મોંઘવારી-પેપર લીકના મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલનpolitical news
15મીએ કોંગ્રેસની 1111 ટ્રેકટર સાથે ગાંધીનગર કૂચ
ખેડૂતોના અધિકારો માટે 15 જૂને કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનુ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા…
View More 15મીએ કોંગ્રેસની 1111 ટ્રેકટર સાથે ગાંધીનગર કૂચદરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલય
ગુજરાતમાં પાલિકા- પંચાયતોની ચુંટણીઓ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં સતાધારી પક્ષ ભાજપે ફરી એક વખત જુના જોગીઓ તરફ નજર દોડાવી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિનાકારણે…
View More દરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલયતૃણમૂલનું કોંગ્રેસમાં વિલીનીકરણ માત્ર અફવા: મમતા-સોનિયા વચ્ચે કોઇ સંધિ નથી
કોંગ્રેસ અને ટીએમસીએ રહિયો આપ્યો, માત્ર ખાનગી મુલાકાત હોવાનો જયરામ રમેશનો દાવો સોનિયા ગાંધી અને ટીએમસીના વડા મમતા બેનર્જી વચ્ચેની મુલાકાત દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના…
View More તૃણમૂલનું કોંગ્રેસમાં વિલીનીકરણ માત્ર અફવા: મમતા-સોનિયા વચ્ચે કોઇ સંધિ નથીકોળી સમાજના બે સમાંતર સંમેલન, બાવળિયા-સોલંકી વચ્ચે કોલ્ડ વોર?
કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપે 21 જૂને દિલ્હીમાં સંમેલન યોજવા જાહેરાત કરતાં જ કુંવરજી બાવળિયાએ 14 જૂને અધિવેશન ગોઠવી નાખ્યું ગુજરાતમાં વગર ચૂંટણીએ કોળી…
View More કોળી સમાજના બે સમાંતર સંમેલન, બાવળિયા-સોલંકી વચ્ચે કોલ્ડ વોર?તમિલનાડુમાં રાજકીય ભૂકંપ, અન્નામલાઇએ ભાજપ છોડ્યાના કલાકોમાં 10 લાખ લોકો જોડાયા
તમિલનાડુના રાજકારણમાં એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું…
View More તમિલનાડુમાં રાજકીય ભૂકંપ, અન્નામલાઇએ ભાજપ છોડ્યાના કલાકોમાં 10 લાખ લોકો જોડાયાઅન્નામલાઇ ભવિષ્યના તમિલનાડુના સીએમ?
તમિળનાડુમાં લાંબા સમયથી ચાલતા ડ્રામાનો અંત લાવીને અંતે કે. અન્નામલાઈએ ભાજપને રામ રામ કરી દીધા. અન્નામલાઈએ અઠવાડિયા પહેલાં જ ભાજપ છોડવાનું નક્કી કરી નાખેલું પણ…
View More અન્નામલાઇ ભવિષ્યના તમિલનાડુના સીએમ?રાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્ય
સરકાર અને સંગઠન બાદ રાજ્યસભામાંથી પણ કાંકરો નીકળી ગયો, 50 ટકા અનામતની વાતો વચ્ચે મહિલાને પણ ટિકિટ નહીં બહુ ચર્ચાયેલા ચહેરાઓના બદલે ‘રોન’ કાઢવાની પરંપરા…
View More રાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્યમેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જોલીત બુસાની વરણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં એક મહત્વના સમાચાર સામે…
View More મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જોલીત બુસાની વરણીપવન ખેરાને રાજ્યસભાની ટિકિટ, ખડગે રિપીટ, કોંગ્રેસના 7 ઉમેદવારની યાદી જાહેર
આસામના CM હિમંતા બિશ્ર્વા સાથે વિવાદ બાદ પવન ખેરાનું કદ વધારી રાજ્યસભામાં ઉતારાશે કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભાની આગામી ચૂંટણીઓ માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી…
View More પવન ખેરાને રાજ્યસભાની ટિકિટ, ખડગે રિપીટ, કોંગ્રેસના 7 ઉમેદવારની યાદી જાહેર