દિલ્હીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવા નિવેદન બાદ નવો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આ દરમિયાન વિવાદાસ્પદ…
View More આતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામpolitical news
પૂર્વ મહિલા ડે. મેયરને પૂર્વ કોર્પોરેટરે કહ્યું, “જાહેરમાં કપડાં ઉતારીને ભગાડીશ !”
શહેર અને જીલ્લાના પ્રમુખ પદ માટેના ફોર્મ વિતરણ કાર્યક્રમ દરમ્યાન જ પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુકલ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે જાહેરમાં જ જામી…
View More પૂર્વ મહિલા ડે. મેયરને પૂર્વ કોર્પોરેટરે કહ્યું, “જાહેરમાં કપડાં ઉતારીને ભગાડીશ !”ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમો
બે ટર્મ સક્રિય સભ્ય હોવાના નિયમથી પક્ષપલટુઓ માટે દરવાજા બંધ આજથી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની…
View More ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમોઅમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યું
ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની હપ્તાખોરીના બોગસ પત્રમાં ભાજપનાં જ નેતાઓ નીકળ્યા, પોલીસે કાયદાના લીરા ઉડાવી ટાઇપિસ્ટ યુવતીને પણ આરોપી બનાવી જાહેરમાં અપમાનિત કરી ભાજપમાં પણ…
View More અમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યુંઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂક સામે સાંસદ વસાવા નારાજ
નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું છે. ઝઘડિયાના નવનિયુક્ત પ્રમુખ મુદ્દે ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ પોાતની નારાજગી વ્યક્ત કરી નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ…
View More ઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂક સામે સાંસદ વસાવા નારાજમહારાષ્ટ્રમાં શિંદે-અજિતદા ફરી કટ-ટુ-સાઈઝ, ભાજપ સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશે
ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને શક્તિ બતાવશે અને એકલા હાથે ચૂંટણી લડવાની યોજના બનાવી છે.વ્યૂહરચનાકારોનું કહેવું છે કે આનાથી ભાજપને પાયાના સ્તર…
View More મહારાષ્ટ્રમાં શિંદે-અજિતદા ફરી કટ-ટુ-સાઈઝ, ભાજપ સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશેદિલ્હીના ઉપરાજ્યપાલનો પત્ર કેજરીવાલ અને આતિશી વચ્ચે ફૂટ પડાવી શકે છે
દિલ્હીના રાજકારણમાં મુખ્યમંત્રી આતિશી અને એલજી વીકે સક્સેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હકીકતમાં, એલ.જી. વતી એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં એ વાત પર…
View More દિલ્હીના ઉપરાજ્યપાલનો પત્ર કેજરીવાલ અને આતિશી વચ્ચે ફૂટ પડાવી શકે છે‘રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પાર્ટી કરવા વિયેતનામ ગયા’, ભાજપે મનમોહન સિંહનું અપમાન કરવાનો લગાવ્યો આરોપ
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકીય હોબાળો વચ્ચે ભાજપે આજે (30 ડિસેમ્બર, 2024) ફરી એકવાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર…
View More ‘રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પાર્ટી કરવા વિયેતનામ ગયા’, ભાજપે મનમોહન સિંહનું અપમાન કરવાનો લગાવ્યો આરોપરાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી મામલે રાજકારણ ગરમાયું
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનને પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ખુદ…
View More રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી મામલે રાજકારણ ગરમાયુંઅમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ
વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને હપ્તો મળે છે, દરેક ગામમાં દારૂ મળે છે, ભાજપના બદલે કોંગ્રેસને મહત્ત્વ તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરપેડ ઉ5ર વાયરલ કરાયેલા પત્ર…
View More અમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ