તાજેતરમાં થયેલા પ્રધાનમંડળના વિસ્તરણમાં બ્રહ્મસમાજને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરતા સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ગુજરાત કોંગ્રેસના પ્રવકતા તૃષિત પાણેરીએ ભાજપનો ઇરાદો બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો હોવાનો…
View More બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ભૂંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર: તુષિત પાનેરીpolitical news
મંત્રીઓને ખાતાની ફાળવણી: Dy.CM હર્ષ સંઘવી પાસે ગૃહ મંત્રાલય યથાવત
જીતુ વાઘાણીને કૃષિ, અર્જુન મોઢવાડિયાને વન-પર્યાવરણ, કુંવરજી બાવળિયાને શ્રમ રોજગાર અને પ્રદ્યુમન વાઝાને સામાજિક ન્યાય-ઉચ્ચ શિક્ષણના કેબીનેટ મંત્રી બનાવાયા નવા મંત્રીઓએ વિજય મુહૂર્તમાં કાર્યભાર સંભાળ્યો…
View More મંત્રીઓને ખાતાની ફાળવણી: Dy.CM હર્ષ સંઘવી પાસે ગૃહ મંત્રાલય યથાવતચાર મુખ્યમંત્રી અને અનેક મંત્રીમંડળો બદલાયા છતાંય પરષોત્તમ સોલંકી અડીખમ
2007થી સતત મંત્રી પદ, કોળી સમાજ પર પ્રભુત્વ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ…
View More ચાર મુખ્યમંત્રી અને અનેક મંત્રીમંડળો બદલાયા છતાંય પરષોત્તમ સોલંકી અડીખમહર્ષ સંઘવીને આગામી મુખ્યમંત્રી તરીકે રજૂ કરાયા છે: જનરેશનલ ચેન્જ સાથે ઓબીસી પર વધુ ફોકસ
ગુજરાતમાં અંતે ભાજપે નવા પ્રધાનમંડળની રચના કરી નાખી. જૂના પ્રધાનમંડળમાંથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા એટલે વિદાય થવાના જ હતા પણ તેમના સિવાય બીજા નવ…
View More હર્ષ સંઘવીને આગામી મુખ્યમંત્રી તરીકે રજૂ કરાયા છે: જનરેશનલ ચેન્જ સાથે ઓબીસી પર વધુ ફોકસકાંતિ અમૃતિયાને મંત્રીપદ, ગોપાલ ઇટાલિયા સાથેનો મોરેમોરો ફળ્યો
ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં જાતિના સમીકરણ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધારાયું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને…
View More કાંતિ અમૃતિયાને મંત્રીપદ, ગોપાલ ઇટાલિયા સાથેનો મોરેમોરો ફળ્યોનવા મંત્રીમંડળની ટીમ તૈયાર!! હર્ષ સંઘવી DyCM, વાઘાણી, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇ શપથ લીધા
રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે…
View More નવા મંત્રીમંડળની ટીમ તૈયાર!! હર્ષ સંઘવી DyCM, વાઘાણી, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇ શપથ લીધામૂંગા મોઢે રાજીનામું આપનાર મંત્રીઓને ધારાસભ્યપદેથી પણ કાઢો: ગોપાલ
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે ભાજપને ટોણો મારતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો ગુજરાતમાં મુખ્યમંત્રીને બાદ કરતાં તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે…
View More મૂંગા મોઢે રાજીનામું આપનાર મંત્રીઓને ધારાસભ્યપદેથી પણ કાઢો: ગોપાલડાંગ જિલ્લામાં ભાજપના બે અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યું
દીપક પીંપળે અને મંગળ ગાવિતે પક્ષ સાથે છેડો ફાડતા રાજકીય ગરમાવો ગુજરાતના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. આવતીકાલે (17 ઓક્ટોબર) રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ…
View More ડાંગ જિલ્લામાં ભાજપના બે અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યુંનવા મંત્રીઓ માટે બંગલા, ઓફિસ અને કારની વ્યવસ્થા કરવા સૂચના
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલા અને ગાડીઓની વિગતો મંગાવાઇ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળની રચના પૂર્વે ગઈ કાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More નવા મંત્રીઓ માટે બંગલા, ઓફિસ અને કારની વ્યવસ્થા કરવા સૂચનાનવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમન
શહેર ભગવા રંગે રંગાયું : હિરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી વિશાળ કાર રેલી યોજાઈ યુવા ભાજપ દ્વારા 2000 બાઇકના કાફલા સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્ષ મેદાન…
View More નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમન