વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી. આ નિર્ણયો દેશની કૃષિ અર્થવ્યવસ્થા અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં લેવામાં…
View More PM ધનધાન્ય કૃષિ યોજના માટે 24,000 કરોડ, ગ્રીન એનર્જી પર 27,000 કરોડના ખર્ચને મંજૂરીpm modi
GSTમાં ધરખમ બદલાવને PMOની મંજૂરી: 12 ટકાનો સ્લેબ નાબૂદ થશે
સંસદના ચોમાસું સત્ર બાદ યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગેમ ચેન્જર સુધારાઓને મંજૂરી અપાશે: 12 ટકાના સ્લેબમાં આવતી ચીજોને 5 અથવા 18 ટકાના સ્લેબમાં લઇ…
View More GSTમાં ધરખમ બદલાવને PMOની મંજૂરી: 12 ટકાનો સ્લેબ નાબૂદ થશેટૂંક સમયમાં થશે મોદી કેબિનેટનું વિસ્તરણ, નવા ચહેરાઓને તક
કેન્દ્ર સરકારની રચના પછી એક વર્ષની સ્થિરતા પછી, બાકી રહેલા નિર્ણયો હવે ભાજપનું ટોચનું નેતૃત્વ લઈ રહ્યું છે. રાજ્યસભાના ચાર સભ્યોની નિમણૂક, હરિયાણા અને ગોવામાં…
View More ટૂંક સમયમાં થશે મોદી કેબિનેટનું વિસ્તરણ, નવા ચહેરાઓને તકહવે લાંચ, ભલામણ પત્ર વગર સરકારી નોકરી મળે છે: મોદી
દેશમાં 47 સ્થળોએ આયોજિત રોજગાર મેળામાં 51000 લોકોને નિમણુંકપત્ર આપતા વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 16મા રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગોમાં નવા નિયુક્ત થયેલા 51…
View More હવે લાંચ, ભલામણ પત્ર વગર સરકારી નોકરી મળે છે: મોદીPM મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન ‘નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ’ અર્પણ
બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબુત કરનારને આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ થી નવાજવામાં…
View More PM મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન ‘નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ’ અર્પણબ્રાઝિલમાં મોદીનું શિવતાંડવ સાથે સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોના 8 દિવસના વિદેશ પ્રવાસ પર છે. મોદી આજે રિયો ડી જાનેરોથી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા. અહીં તેમનું શિવતાંડવ સ્તોત્ર અને…
View More બ્રાઝિલમાં મોદીનું શિવતાંડવ સાથે સ્વાગતબ્રિક્સ સંમેલનમાં પાક.નું નામ લીધા વિના પહેલગામ હુમલાની ટીકા, ઇરાન પર હુમલાને પણ વખોડ્યો
ટ્રમ્પની ટેરિફ નીતિની પણ ઝાટકણી: બ્રિકસ મલ્ટિલેટરલ ગેરંટીઝ પહેલને સમર્થન બ્રિક્સ નેતાઓએ ગઇકાલે ગાઝા અને ઈરાનમાં હિંસાની નિંદા કરી અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે દબાણ…
View More બ્રિક્સ સંમેલનમાં પાક.નું નામ લીધા વિના પહેલગામ હુમલાની ટીકા, ઇરાન પર હુમલાને પણ વખોડ્યોત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માન
નેહરૂ, ઇન્દિરા ગાંધી, મનમોહનસિંહને તેમના લાંબા કાર્યકાળ છતાં માત્ર 6 આંતરરાષ્ટ્રીય ખિતાબ: ભાજપે નિશાન સાધ્યું ત્રિનિદાદ-ટોબેગો દ્વારા વડાપ્રધાન મોદીને ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ…
View More ત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માનપાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે
કોંગ્રેસનું નેતૃત્વ દિશાહીન તો છે જ પણ સામાન્ય વિવેકબુદ્ધિ પણ ખોઈ બેઠું હોય એવું લાગે છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે હકારાત્મક ભૂમિકા ભજવવાના બદલે કોંગ્રેસ…
View More પાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છેત્રિનિદાદ-ટોબેગોમાં રહેતા ભારતીયોની છઠ્ઠી પેઢીને OCIકાર્ડ: મોદીની જાહેરાત
ભારતની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા બુધવારે અહીં પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન ઈન્ડો-કેરેબિયન સંસ્કૃતિનો એક વાસ્તવિક ઉત્સવ બની ગયો કારણ…
View More ત્રિનિદાદ-ટોબેગોમાં રહેતા ભારતીયોની છઠ્ઠી પેઢીને OCIકાર્ડ: મોદીની જાહેરાત