માનવંતા ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણ પૂર્વે ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ યગાવતી વખતે અકસ્માત ન સર્જાય તેની…
View More PGVCL દ્વારા માર્ગદર્શિકા અને હેલ્પલાઇન નંબર જાહેરPGVCL
ડિસેમ્બર મહિનામાં PGVCL દ્વારા 28.97 કરોડની વીજચોરી ઝડપાઇ
સૌથી વધુ ભાવનગર- અંજાર ડિવિઝનમાં લંગરિયા પકડાયા, રાજકોટ શહેરમાં 415 કનેકશનમાં ગેરરીતિ બહાર આવી ડીસેમ્બર-2024 દરમ્યાન પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા વીજચેકિંગની…
View More ડિસેમ્બર મહિનામાં PGVCL દ્વારા 28.97 કરોડની વીજચોરી ઝડપાઇબાંટવામાં વીજ ધાંધિયાની સ્થાનિક કચેરી રજૂઆત કરવા છતાં આંખ આડા કાન
બાંટવા PGVCL કચેરી દ્વારા સંચાલિત વીજ પુરવઠો ખૂબ જ અસંગત છે જેના કારણે રહેવાસીઓ અને સ્થાનિક વ્યવસાયોને અસુવિધા થાય છે. શિયાળાની ઋતુમા કોઇપણ પૂર્વ સૂચના…
View More બાંટવામાં વીજ ધાંધિયાની સ્થાનિક કચેરી રજૂઆત કરવા છતાં આંખ આડા કાનસ્માર્ટ મીટર અંગે માહિતી આપવા PGVCL ડિવિઝન વાઇઝ હેલ્પલાઇન શરૂ કરશે
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના સૂચનથી તંત્ર દ્વારા જાહેરાત: ગ્રાહકોને માર્ગદર્શન અપાશે રાજકોટ શહેરમાં જી.ઈ.બીના ગ્રાહકોના મનમાં એક માન્યતા એવી હતી કે સ્માર્ટ મીટર મૂકવાથી બિલ…
View More સ્માર્ટ મીટર અંગે માહિતી આપવા PGVCL ડિવિઝન વાઇઝ હેલ્પલાઇન શરૂ કરશેPGVCLના કોન્ટ્રાક્ટરો ફરી મેદાને, એમડીને લખ્યો પત્ર
લાઇન કામમાં એમજીવીસીએલ મુજબ ભાવ વધારો આપવા, લેબર અનુભવના આધારે એક કરોડનું ટેન્ડર કરવા માગણીભાવ બાબતે અનયાય થતો હોવાની ફરિયાદ સાથે પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા હડતાલ…
View More PGVCLના કોન્ટ્રાક્ટરો ફરી મેદાને, એમડીને લખ્યો પત્રપીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંત
એમ.ડી. સાથે બેઠકમાં ભાવ વધારાની શરતો સ્વીકારી લેવાતા સમાધાન કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા તા. 11 અને સોમવારથી ચાલુક રવામાં આવેલી હડતાલનો આજે અંત…
View More પીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંતપીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન
વિવિધ માંગણી સાથે અધિક્ષક ઇજનેરને આવેદન પાઠવ્યું સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે…
View More પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શનપીજીવીસીએલના 500 કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી જતાં મેન્ટેનન્સ સહિતની કામગીરી ઠપ
સૌરાષ્ટ્ર-કચ્છના વિજ વિભાગના કોન્ટ્રાકટરોને પુરતા ભાવ નહી મળતા ગઇકાલે બપોર બાદ પીજીવીસીએલના એમડીને રજુઆત કરી મધ્ય વીજ કંપની દ્વારા અપાતા ભાવ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના કોન્ટ્રાકટરોને આપવા…
View More પીજીવીસીએલના 500 કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી જતાં મેન્ટેનન્સ સહિતની કામગીરી ઠપ