વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી દીધા હતા રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે થયેલા ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું…
View More રાજકોટમાં વધુ એક હત્યા, ખૂની હુમલામાં ઘવાયેલા યુવાને દમ તોડયોmurder
બે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યો
રાજકોટના હિસ્ટ્રીશીટરે ખેલ્યો મોતનો ખેલ, પોલીસને બાતમી આપ્યાની શંકાએ બે મિત્રોની ઠંડા કલેજે હત્યા વાટકામાં ઝેરી સ્પ્રે મારી તેમાં દેશી દારુ પાઈ મોતને ઘાટ ઉતાર્યા,…
View More બે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યોનાના ભાઇએ મોટા ભાઇ-ભાભી અને બે બાળકોના 18 કટકા કરી નાખ્યા
બિહારના કૈમૂર જિલ્લામાં પારિવારિક ઝઘડામાં ભયાનક હત્યાકાંડ બિહારના કૈમૂર જિલ્લાના રામગઢ વિસ્તારમાંથી સૂટકેસ અને કોથળામાં મળેલા ચાર ટુકડામાં મળેલી લાશના હત્યાકાંડનો ખુલાસો પોલીસે કરી દીધો…
View More નાના ભાઇએ મોટા ભાઇ-ભાભી અને બે બાળકોના 18 કટકા કરી નાખ્યાપટિયાલામાં પીજીમાં રહેતા મેડિકલ વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા
હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીઓ-મોટી સંખ્યામાં લોકો ઉમટતા પોલીસ ફોર્સ ગોઠવાઇ પંજાબના પટિયાલા શહેરમાંથી એક હૃદયકંપાવનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પટિયાલાની સરકારી મેડિકલ કોલેજના બીજા…
View More પટિયાલામાં પીજીમાં રહેતા મેડિકલ વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યાજેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધો
મહિલા તેના પતિ અને બે સંતાનોને છોડી જેઠ સાથે રહેવા જતી રહી હતી હત્યા બાદ ગામમા વાત ફેલાવી કે શાંતિગીરીને મોટુ કામ મળતા બહાર ગયા…
View More જેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધોસુરતમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની હત્યા
સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની…
View More સુરતમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની હત્યાટંકારાના હરબટિયાળીમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત; બનાવ હત્યામાં પલટાયો
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જાહેર મિલકતોને નુકસાન કરવા બાબતે ગામલોકોએ આપેલા ઠપકાનો ખાર રાખીને એક શખ્સે 75 વર્ષના વૃદ્ધ પર લોખંડના દાબીયા પાઇપ વડે હુમલો…
View More ટંકારાના હરબટિયાળીમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત; બનાવ હત્યામાં પલટાયોશેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વૃધ્ધાની હત્યા કર્યા બાદ આરોપી અંતિમવિધિમાં પણ સાથે રહ્યો અને પરિવારને સાંત્વના આપતો રહ્યો! ધોયા વગરની ચાની રકાબી પર પોલીસની નજર પડીને બ્લાઇન્ડ કેસનો ભેદ…
View More શેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસ
ધોકાવડે બેફામ ફટકારી, હુમલાખોર પુત્રની ધરપકડ, માતાની હાલત ગંભીર સંબંધોને લજવે અને માનવતાને કલંકિત કરે તેવી એક હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના…
View More ઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસપડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા
પડધરી તાલુકાના ખોખરી ગામે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક ઉપાડવા આવ્યા હોવાની શંકાના આધારે એક પરપ્રાંતિય યુવાન ખોખરી ગામના…
View More પડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા