ભાજપ પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ બ્રાહ્મણ સમુદાયની બેઠકો યોજતા જનપ્રતિનિધિઓ સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે તમામ પક્ષના પ્રતિનિધિઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવી…
View More યુપીમાં બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક પર ભાજપની લાલ આંખ: કડક પગલાની ચેતવણીUP News
યુપીમાં મૂર્તિનું રાજકારણ: કોંગ્રેસ, બસપા, સપા પછી હવે ભાજપ
પ્રતિમાઓ મૂક રહે છે પણ રાજકીય પક્ષો તેના દ્વારા તેમની વિચારધારાનો સંદેશ આપવા પ્રયાસ કરે છે પ્રતિમાઓ જીવંત લાગે છે, પરંતુ તે ક્યારેય બોલતી નથી.…
View More યુપીમાં મૂર્તિનું રાજકારણ: કોંગ્રેસ, બસપા, સપા પછી હવે ભાજપયુપીમાં બે એન્કાઉન્ટરમાં વધુ બે ખૂંખાર ગુનેગારો ઠાર
યુપી પોલીસ ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. 24 કલાકમાં એન્કાઉન્ટરમાં બે ગુનેગારો માર્યા ગયા છે. રવિવારની મોડી રાત્રે, લખનૌમાં કેબ લૂંટારો ગુરુસેવક માર્યો…
View More યુપીમાં બે એન્કાઉન્ટરમાં વધુ બે ખૂંખાર ગુનેગારો ઠાર16 કલાક પછી અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ ફરી ખુલ્યું
યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સપા વડા અખિલેશ યાદવનું ફેસબુક પેજ લગભગ 16 કલાક પછી ફરી સક્રિય થયું છે. સપાએ તેને ભાજપનું કાવતરું ગણાવ્યું છે, અને…
View More 16 કલાક પછી અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ ફરી ખુલ્યુંયુપીમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકારી દસ્તાવેજોમાં ઉલ્લેખ નહીં
યુપીમાં હવે જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ છે, એફઆઈઆર અને ધરપકડ મેમોમાં પણ કોઈની જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. યુપી સરકારે જાતિ ભેદભાવ દૂર કરવા…
View More યુપીમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકારી દસ્તાવેજોમાં ઉલ્લેખ નહીંયુપીમાં ટેન્કર સાથે ટકરાયા બાદ બસ પલટી: પાંચનાં મોત
લખનઉના કાકોરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના બની છે. એક રોડવેઝ બસ નિયંત્રણ બહાર નીકળી ગઈ અને 50 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં…
View More યુપીમાં ટેન્કર સાથે ટકરાયા બાદ બસ પલટી: પાંચનાં મોતયુપીના ફતેહપુરમાં મકબરા લઈને હોબાળો: મંદિર કહીને પૂજા કરવા આવેલા હિન્દુ સંગઠનોએ તોડફોડ કરી
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદના મકબરાને લઈને હોબાળો ખૂબ વધી ગયો છે. આજે હિન્દુ સંગઠનો આ મકબરો તોડવા માટે પહોંચી ગયા છે અને…
View More યુપીના ફતેહપુરમાં મકબરા લઈને હોબાળો: મંદિર કહીને પૂજા કરવા આવેલા હિન્દુ સંગઠનોએ તોડફોડ કરીઉત્તરપ્રદેશમાં યોગીની પોલીસ ઓન ફાયર, ત્રણ કલાકમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ ઠાર
પત્રકારના બે હત્યારા અને ઝારખંડના હિસ્ટ્રીશીટરનું મોત, એક AK 47 મળી યુપીમાં 3 કલાકમાં 3 ગુનેગારોનું એન્કાઉન્ટર થયું છે. પોલીસે મોટી કાર્યવાહી કરીને સીતાપુર હત્યા…
View More ઉત્તરપ્રદેશમાં યોગીની પોલીસ ઓન ફાયર, ત્રણ કલાકમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ ઠારમુસ્લિમ યુવકના ઘરમાં ખોદકામ વખતે શિવલિંગ મળ્યું, પરિવારે જમીન દાનમાં આપી: યુપીનો બનાવ
અલીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ધાપરી ગામમાં એક મુસ્લિમ પરિવારની ખાનગી જમીનના પાયા ખોદકામ દરમિયાન મળેલા શિવલિંગથી સમગ્ર ગામમાં સનસનાટી મચી ગઈ. થોડી જ વારમાં સેંકડો…
View More મુસ્લિમ યુવકના ઘરમાં ખોદકામ વખતે શિવલિંગ મળ્યું, પરિવારે જમીન દાનમાં આપી: યુપીનો બનાવહવે યુપીના છોટા કાશી ગોલા ગોકર્ણનાથ શિવમંદિરમાં ભાગદોડ
ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિર અને બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં ભાગદોડ બાદ લખીમપુર ખેરીથી એક મોટા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ લખીમપુર ખેરીમાં ગોલા…
View More હવે યુપીના છોટા કાશી ગોલા ગોકર્ણનાથ શિવમંદિરમાં ભાગદોડ