ખોખરી ગામ નજીક હત્યા કરેલી લાશ મળી, મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો રાજકોટ નજીક પડધરી તાલુકાના ખોખરી ગામની સીમમાં આજે સવારના સમયે એક…
View More પડધરી પાસે પરપ્રાંતિય યુવાનની હત્યાmurder
મોરબીમાં યુવાનની હત્યા કરનાર બે આરોપી પકડાયા
યુવતી સાથે મોબાઇલ પર વાતચીત કરવા મામલે હત્યા થઇ હતી મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે કોલસાના ડેલા નજીક 29 વર્ષીય યુવાનની છરીના ઘા મારી…
View More મોરબીમાં યુવાનની હત્યા કરનાર બે આરોપી પકડાયાજૂનાગઢમાં વૃધ્ધાનું ગળુ કાપી હત્યા
જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં આજે 12મેએ સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસસ્થાને…
View More જૂનાગઢમાં વૃધ્ધાનું ગળુ કાપી હત્યામોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવા મામલે ધિંગાણું, એકની લોથ ઢળી
સમાધાન માટે ભેગા થયા બાદ મામલો બિચકયો, છરીઓ ઉડતા અન્ય ચાર ઘવાયા મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવાના મામલે ત્રણ યુવાનો ઉપર ખુની હુમલો કરવામાં આવ્યો…
View More મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવા મામલે ધિંગાણું, એકની લોથ ઢળીબેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!
રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ફટકારી હત્યા કર્યા બાદ લાશ સ્મશાનમાં દાટી દીધી હતી. દરમિયાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે સ્મશાનમાંથી…
View More બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!ગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાત
મારો ધંધો ચાલતો નથી એટલે અંતિમ પગલું ભરું છું, વીડિયો બનાવી મિત્રને મોકલ્યો એક જ પરિવારના ત્રણેય સભ્યોની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચડ્યું કોટડા સાંગાણીનાં…
View More ગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાતબાબરામાં સુરાપુરાની ખાંભી ઉખાડ્યાની શંકાએ સાસરિયા પક્ષે જમાઈની લોથ ઢાળી દીધી
બાબરાનાં કરીયાણા ગામની સીમમાં એક 25 વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો…
View More બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખાડ્યાની શંકાએ સાસરિયા પક્ષે જમાઈની લોથ ઢાળી દીધીપ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્ની
લાશ પણ સળગાવી નાખી, વાંકાનેર પંથકની ચકચારી ઘટના ઉપરથી પડદો ઉંચકતી પોલીસ વાંકાનેરના ઢૂવા ગામ નજીક સિરામિક ફેક્ટરી પાસે ગત તા.27ના રોજસળગેલી હાલતમાં મળેલ અજાણ્યા…
View More પ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્નીચંદ્રનાથ રથની હત્યા પૂર્વયોજિત કાવતરું, બંગાળમાંથી ગુંડાઓનો સફાયો કરશું: શુભેન્દુ
તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પણ CBI તપાસની માગણી પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ…
View More ચંદ્રનાથ રથની હત્યા પૂર્વયોજિત કાવતરું, બંગાળમાંથી ગુંડાઓનો સફાયો કરશું: શુભેન્દુબગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યા
આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો, બેફામ દારૂ વેચાતો હોવાનો લોકોનો આક્ષેપ બગસરામાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ…
View More બગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યા