પોલીસે ત્રણ આરોપીને દબોચ્યા, દીવમાં દારૂ પકડાવાના મનદુ:ખમાં મોટરસાઇકલ પર આવી યુવકની ઘાતકી હત્યા કરી હતી: LCB, SOG સહિતની ટીમોના ટેક્નિકલ સર્વેલન્સથી સફળ ઓપરેશન, એક…
View More ઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયોmurder
ઉનાના ચીખલીમાં ગેંગવોર: યુવાનની હત્યા
5થી વધુ શખ્સોએ હુમલો કર્યો, યાગી ગેંગનું નામ ચર્ચામાં: બાઈક સર્વિસની માથાકૂટમાં હત્યાની શંકા ઉના તાલુકાના ચીખલી ગામે બપોરના સમયે ગામની મધ્યમાં આવેલા ચોકમાં ધોળા…
View More ઉનાના ચીખલીમાં ગેંગવોર: યુવાનની હત્યાજૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇ
શકમંદોના વૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવશે, ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામના દલિત યુવાન ભરત સોંદરવાનો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા…
View More જૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇઉનામાં બે યુવાનોની હત્યાના પ્રયાસમાં 13 આરોપીની ધરપકડ
ઉના શહેરમાં તા. 28/મે ના રોજ સ્મશાન પાસે બે યુવકો પર છરી, પાઈપ અને સુડા વડે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુન્હાને અંજામ…
View More ઉનામાં બે યુવાનોની હત્યાના પ્રયાસમાં 13 આરોપીની ધરપકડયુપીમાં રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી ખેલાડીનું અપહરણ કરી હત્યા
યુપીના ગાઝિયાબાદમાં પેરા-એથ્લીટ ચિરાગ ત્યાગીની હત્યા બાદ, રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી ખેલાડી અનુષ્કાની હવે મેરઠમાં હત્યા કરવામાં આવી છે. કાંકેરહેરામાં રોહતા રોડ પરના નાળામાંથી અનુષ્કાના હાડપિંજરના…
View More યુપીમાં રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી ખેલાડીનું અપહરણ કરી હત્યારાજકોટમાં હત્યાના ગુનામાં આરોપીને આજીવન અને ખૂનની કોશિશના ગુનામાં 10 વર્ષની સજા
ચાર વર્ષ પૂર્વે ઘર પાસે રિક્ષા પાર્ક કરવા મુદ્દે સાળા બનેવી ઉપર હુમલો કરી ખૂની ખેલ ખેલ્યો’તો રાજકોટમાં આવેલા ગંજીવાડામાં ચાર વર્ષ પૂર્વે રીક્ષા પાર્ક…
View More રાજકોટમાં હત્યાના ગુનામાં આરોપીને આજીવન અને ખૂનની કોશિશના ગુનામાં 10 વર્ષની સજાપત્નીનું મર્ડર કરી ફરાર પતિ આપઘાત કરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
વંથલી નજીક ટોલનાકા પાસેથી અલ્તાફ પકડાયો, પતિ દુકાને અને સંતાનો બહારગામ અભ્યાસ કરતા હોય પત્નીને ઘરે કોઈ કહેવા વાળું ન હોતું આરોપી અગાઉ બે ગુનામાં…
View More પત્નીનું મર્ડર કરી ફરાર પતિ આપઘાત કરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યોમૂળીના દાલવડાના લાપતા યુવકનો ખોડુ ગામે તળાવમાંથી મૃતદેહ મળ્યો; હત્યાની આશંકા
મુળી તાલુકાના દાલવડા ગામે રહેતા રમેશભાઈ મોહનભાઈ પારઘી નામના 36 વર્ષના યુવકનો મુળીના ખોડુ ગામે આવેલા તળાવમાંથી સાતેક વાગ્યાના અરસામાં મૃતદેહ મળી આવતાં પોલીસ કાફલો…
View More મૂળીના દાલવડાના લાપતા યુવકનો ખોડુ ગામે તળાવમાંથી મૃતદેહ મળ્યો; હત્યાની આશંકા25 એકર જમીનના વિવાદમાં એક જ પરિવારના 5 સહિત છને રહેંસી નાખ્યા
કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં જમીન વિવાદને કારણે થયેલી હિંસાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો છે. ગઇકાલે બપોરે, ચડચન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોવિંદપુરા ગામમાં, એક જ પરિવારના…
View More 25 એકર જમીનના વિવાદમાં એક જ પરિવારના 5 સહિત છને રહેંસી નાખ્યાઆડા સંબંધમાં પત્નીને હથોડીના ઘા ફટકારી પતિએ મોતને ઘાટ ઉતારી
હથોડીના ઘા ઝીંકી આરોપી પતિ થેલીમાં હથોડી લઇ ફરાર: અમદાવાદ સ્થિત દીકરી અને પોરબંદર મામાના ઘરે ગયેલા પુત્રને જાણ કરાઇ મૃતકના રૈયાધાર રહેતા પરિણીત પુરૂષ…
View More આડા સંબંધમાં પત્નીને હથોડીના ઘા ફટકારી પતિએ મોતને ઘાટ ઉતારી