વિવિધ વિકાસ કામો માટે મળશે રૂા.467.5 કરોડની ગ્રાન્ટ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા…
View More 69 નગરપાલિકાઓનું સરકારે કયુર્ં અપગ્રેડેશનmunicipalities
68 પાલિકાઓના સુકાની નક્કી કરવા કવાયત શરૂ
રાજકોટ જિલ્લાની જસદણ- જેતપુર- ધોરાજી- ઉપલેટા અને ભાયાવદર એમ પાંચ નગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપનો વિજય થતા ગુજરાતની અન્ય નગરપાલિકાઓ અને જુનાગઢ મહાનગરપાલિકા સાથે આ પાંચેય…
View More 68 પાલિકાઓના સુકાની નક્કી કરવા કવાયત શરૂ66 નગરપાલિકા, જૂનાગઢ મહાપાલિકા અને 3 તા.પં.ની કાલે ચૂંટણી
5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ, મંગળવારે મત ગણતરી, વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ ગુજરાતમાં 66 નગર પાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતો તથા જૂનાગઢ મહાનગરપાલિકાની તેમજ…
View More 66 નગરપાલિકા, જૂનાગઢ મહાપાલિકા અને 3 તા.પં.ની કાલે ચૂંટણીરાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571 ફોર્મ ભરાયા: આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે
રાજકોટ સહિત રાજ્યભરની નગરપાલિકાના અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરી પરિણામ જાહેર થશે. રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં અને છ તાલુકા…
View More રાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571 ફોર્મ ભરાયા: આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશેઉતરાયણ પહેલાં લહાણી; નવી નવ મનપાને રૂા.180 કરોડની ફાળવણી
રાજકોટ કોર્પોરેશનને મોરબી-ગાંધીધામ મનપાના મેન્ટર તરીકે જવાબદારી આપતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂૂપાંતરિત કરવાનો…
View More ઉતરાયણ પહેલાં લહાણી; નવી નવ મનપાને રૂા.180 કરોડની ફાળવણીવાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લા
રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લા હશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો…
View More વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લારાજ્યની 159 નગરપાલિકા અને 8 મનપામાં eNagar પ્રોજેક્ટ ચાલુ
કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં આજે મહત્તમ યોજનાઓ નાગરિકોને આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. ગુજરાત…
View More રાજ્યની 159 નગરપાલિકા અને 8 મનપામાં eNagar પ્રોજેક્ટ ચાલુરાજયની 9 પાલિકાને અપાશે મહાનગરપાલિકાનો દરજ્જો
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં 25 ડિસેમ્બરે સુશાસન દિવસે થશે વિધિવત જાહેરાત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી અને પોરબંદર બનશે નવી મહાપાલિકા ગુજરાતમાં ગ્રામ…
View More રાજયની 9 પાલિકાને અપાશે મહાનગરપાલિકાનો દરજ્જો