રાષ્ટ્રીય6 days ago
ખેડૂતોએ સરકારને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ, સરવન પંઢેરે કહ્યું- કૃષિ મંત્રીએ બેઠક કરે નહીં તો રવિવારે ફરી કરીશું દિલ્હી કૂચ
101 ખેડૂતોના સમૂહે આજે પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડરથી દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. થોડા મીટર પછી બહુ-સ્તરીય અવરોધ મૂકીને તેને અટકાવવામાં આવ્યું...