ચાર મહિના પહેલા 150 મણ જીરૂની ચોરી થયેલ ખાખરાળા ગામની સીમમાં શેડમાં રાખેલ 150 મણ જીરૂૂની ગત જુલાઈ માસમાં ચોરી થઇ હતી જે બનાવ મામલે…
View More મોરબીના ખાખરાળા ગામે થયેલ જીરૂની ચોરીની ફરિયાદ નોંધાઈmorbi
મોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોત
ધૂળકોટ ગામની સીમમાં પગપાળા ચાલીને જતા 60 વર્ષીય વૃદ્ધનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબી…
View More મોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોતમોરબીમાં પાણી મુદ્દે મનપા કચેરીમાં ફટાણા ગાઇ વિરોધ પ્રદર્શન
ત્રણ વર્ષથી પીવાનું પાણી ન મળતા કચેરીને સાત કલાક બાનમાં લેતા તંત્ર ઝૂકયું, ઝડપી નિરાકરણની ખાત્રી આપી મોરબીમાં નાગરિકો રજૂઆત કરી થાકી જવા છતાં કોઈ…
View More મોરબીમાં પાણી મુદ્દે મનપા કચેરીમાં ફટાણા ગાઇ વિરોધ પ્રદર્શનમોરબીના ઘાટીલા નજીક રણમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન બેફામ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ માળિયા તાલુકાના ઘાટીલા નજીક આવેલ રણમાં ગેરકાયદે મીઠાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનો વિડીયો સોશ્યલ…
View More મોરબીના ઘાટીલા નજીક રણમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન બેફામમોરબીમાં BLOની તબિયત લથડી
SIR કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે અનેક સ્થળોએ BLOની તબિયત બગડવી સહિતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગઇકાલે મોરબીમાં બીએલઓ સુપરવાઈઝરની…
View More મોરબીમાં BLOની તબિયત લથડીમોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશન
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલીશન કરવામાં આવ્યું હતું જેમાં તંત્રએ દુકાનો, કાચા મકાન ઉપરાંત છાપરા અને…
View More મોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશનમોરબીના દહીંસરા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતો શખ્સ ઝબ્બે
માળિયાના નાના દહીસરા ગામના ફાટક પાસે ખુલ્લા પ્લોટમા ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરી માળિયા (મી.) પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો પોલીસે ડીઝલ 600 લીટર…
View More મોરબીના દહીંસરા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતો શખ્સ ઝબ્બેમોરબીના ધરમપુર ગામે વ્યાજખોરોની આધેડને ધમકી
મોરબીના ધરમપુર ગામે રહેતા આધેડએ વ્યાજે લીધેલ રકમનું વ્યાજ અને મુદલ ચૂકવી દીધા છતાં બે ઇસમોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ…
View More મોરબીના ધરમપુર ગામે વ્યાજખોરોની આધેડને ધમકીચરાડવા ગામે ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા નાણા યુવાનને ભારે પડ્યા
ચરાડવા ગામના યુવાનને ધંધામાં ખોટ આવતા નાણાની જરૂૂરત પડતા ઊંચા વ્યાજે રૂૂ 15.30 લાખની રકમ લીધી હતી જે રકમની ઉઘરાણી કરી પાંચ આરોપીઓએ કોરા ચેક…
View More ચરાડવા ગામે ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા નાણા યુવાનને ભારે પડ્યામોરબીમાં પીડીલાઇટ માર્કાની ડૂપ્લીકેટ બેગ બનાવવાનું કારખાનું ઝડપાયું
રો-મટીરીયલ સહિત રૂા.15.18 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત મોરબીના લાલપર નજીક આવેલ કારખાનામાં કંપનીના ટ્રેડ માર્કનો ઉપયોગ કરી ડુપ્લીકેટ માર્કાવાળી બેગ બનાવી કંપનીના નામનું…
View More મોરબીમાં પીડીલાઇટ માર્કાની ડૂપ્લીકેટ બેગ બનાવવાનું કારખાનું ઝડપાયું