મોરબી કોલસાનો કારોબાર વધુને વધુ ચર્ચામાં આવી રહ્યો છે. જુગાર કાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યુ છે. મોરબીના ગાળા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો…
View More મોરબીમાં જુગારકાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યું, એલસીબીના પીએસઆઇની સિંગલ ઓર્ડર બદલીmorbi
મોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી પાસેથી 1.8 કરોડ પડાવ્યા
અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ મોરબીમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની ચુક્યા છે તેમ છતા વેપારીઓ આવી લોભામણી લાલચમાં ફસાઇ…
View More મોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી પાસેથી 1.8 કરોડ પડાવ્યામોરબીમાં ‘પુષ્પા’ ફિલ્મ જોવા જઈ રહેલું દંપતી ખંડીત, પત્નીની નજર સામે પતિનું મોત
મોરબી – કંડલા બાયપાસ ઉપર આવેલા સિનેમાઘરમાં પુષ્પા -2 ફિલ્મ જોવા જઈ રહેલા મોરબીના દંપતીને કાર ચાલકે સિનેમાહોલ સામે જ હડફેટે લઈને ફંગોળી દેતાં દંપતી…
View More મોરબીમાં ‘પુષ્પા’ ફિલ્મ જોવા જઈ રહેલું દંપતી ખંડીત, પત્નીની નજર સામે પતિનું મોતમોરબીમાં બૂટલેગરના મકાનમાંથી 189 દારૂની બોટલ મળી, આરોપી પકડાયો
કુલ 96 હજારનો મુદ્દામાલ જપ્ત, દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો? તપાસ શરૂ મોરબીના મફતિયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 189 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી…
View More મોરબીમાં બૂટલેગરના મકાનમાંથી 189 દારૂની બોટલ મળી, આરોપી પકડાયોમોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદ
મોરબીના બેલા ગામ પાસે આવેલ પેકેજીંગના કારખાના પાછળ કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મૂકીને નાસી ગઈ હતી. જેથી કરીને કારખાનેદાર દ્વારા તાલુકા…
View More મોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદમોરબીના અણિયારી ગામે યુવાનની હત્યા
માળીયા-અમદાવાદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી. જેથી તે…
View More મોરબીના અણિયારી ગામે યુવાનની હત્યામોરબીમાં સ્પામાં કામ કરતી યુવતીઓએ રિક્ષામાં તોડફોડ કરી વિસ્તાર લીધો બાનમાં
ગતરાત્રે મોરબીના શનાળા રોડ પર સ્પામાં કામ કરતી ત્રણ યુવતીઓએ એક રીક્ષામાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી જેના કારણે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. જોકે…
View More મોરબીમાં સ્પામાં કામ કરતી યુવતીઓએ રિક્ષામાં તોડફોડ કરી વિસ્તાર લીધો બાનમાંઅન્ય રાજયોમાં ખેડૂતોને દેવામાફી મળે તો ગુજરાતમાં કેમ નહી? મોરબીમાં ઝુંબેશ
ગુજરાતના જુદા જુદા ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દેવા માફીનો લાભ આપવામાં આવતો નથી. ત્યારે વિવિધ સંગઠનો દ્વારા…
View More અન્ય રાજયોમાં ખેડૂતોને દેવામાફી મળે તો ગુજરાતમાં કેમ નહી? મોરબીમાં ઝુંબેશમોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલી
મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ…
View More મોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલીમોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર
ટન દીઠ રૂા.5 હજાર અને ટ્રક ડ્રાઇવરને એક ટ્રીપના 1000 મળતા મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની…
View More મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર