તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે લાલપર નજીક કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઈકને ક્ધટેનર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કૌટુંબિક કાકા…
View More મોરબીના લક્ષ્મીનગરના કાકા-ભત્રીજાને તરણેતરના મેળામાંથી પરત ફરતા કાળ ભેટયોmorbi news
મોરબીમાં છોકરી બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડા થતાં યુવાનની ઘાતકી હત્યા
મૃતકના પિતાને ગંભીર ઇજા થતા સારવારમાં: પરિવારમાં શોક છવાયો મોરબીની વાવડી ચોકડી પાસે યુવાન અને તેના પિતા ઉપર ધારિયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો…
View More મોરબીમાં છોકરી બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડા થતાં યુવાનની ઘાતકી હત્યામોરબીમાં ગાળો બોલવાની ના પાડતાં કાકા ઉપર બે નસેડીએ છરીથી હુમલો કરી આંખ ફોડી નાખી
મોરબીમાં નવલખી ફાટક બ્રીજની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટીમાં દારૂના નશામાં ગાળો બોલતાં બે ભત્રીજાને કાકાએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા બન્ને નસેડીએ કાકા ઉપર છરી વડે…
View More મોરબીમાં ગાળો બોલવાની ના પાડતાં કાકા ઉપર બે નસેડીએ છરીથી હુમલો કરી આંખ ફોડી નાખીમોરબીના હાડવૈદ્ય પાસે ગણેશજીના ફોટાવાળી એકમાત્ર ચલણી નોટ
ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજી નો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં…
View More મોરબીના હાડવૈદ્ય પાસે ગણેશજીના ફોટાવાળી એકમાત્ર ચલણી નોટમોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા એલ.ઇ. પોલીટેકનિક કોલેજ ખાતે શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની ગેરવર્તણૂકને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી આજે આંદોલન કરવામાં આવ્યું હતું.…
View More મોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલમોરબીના લક્ષ્મીનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોત
લક્ષ્મીનગર ગામ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ગેરેજ પાસે 43 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. ઉત્તરપ્રદેશના આગ્રા…
View More મોરબીના લક્ષ્મીનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોતમોરબી જિલ્લા આપ દ્વારા વિદેશી કપાસના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવા માંગ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદેશી આયાત થતા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આવેદન આપવામાં આવ્યુ હતુ. આમ આદમી પાર્ટી…
View More મોરબી જિલ્લા આપ દ્વારા વિદેશી કપાસના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવા માંગમોરબી સિરામીક ઉદ્યોગ ઉપર GSTનું ભારણ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માંગ
મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે 10 લાખ થી વધુ લોકોને રોજગારી મળે છે અને ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ…
View More મોરબી સિરામીક ઉદ્યોગ ઉપર GSTનું ભારણ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માંગદારૂ પીવાની કૂટેવથી કંટાળી મહિલાને દોરડાથી બાંધી માર મારી પતાવી દીધી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા વૃદ્ધ મહિલાની દિકરીને દારૂૂ પીવાની ટેવ હોય અને દારૂૂ પીને માથાકુટ કરતી હોય જેથી ત્રાસી જઈ દોરડા વડે બાંધી લાકડી…
View More દારૂ પીવાની કૂટેવથી કંટાળી મહિલાને દોરડાથી બાંધી માર મારી પતાવી દીધીમોરબી જિલ્લામાં બાઇક સ્લીપ થતા યુવક અને શોર્ટ લાગતા આધેડનું મોત
વાધરવા ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થઇ જતા બાઈક સહીત પડી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબી જિલ્લામાં બાઇક સ્લીપ થતા યુવક અને શોર્ટ લાગતા આધેડનું મોત