મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનાને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવામાં મોરબી એલસીબીને સફળતા મળી…
View More મોરબીના ગાળા ગામની સીમમાં બંધ કારખાનામાંથી કોપરની ચોરી કરનાર ટોળકી ઝડપાઇmorbi news
મોરબીમાં યુવાનની હત્યા કરનાર બે આરોપી પકડાયા
યુવતી સાથે મોબાઇલ પર વાતચીત કરવા મામલે હત્યા થઇ હતી મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે કોલસાના ડેલા નજીક 29 વર્ષીય યુવાનની છરીના ઘા મારી…
View More મોરબીમાં યુવાનની હત્યા કરનાર બે આરોપી પકડાયામોરબી રેલવે સ્ટેશન સી.સી.રોડની ધીમી કામગીરીથી વેપારીઓ ત્રસ્ત
મોરબી રેલવે સ્ટેશન રોડ પર સુપર ટોકીઝ થઈ નુતન સ્ટુડિયો ના સીસી રોડ નુ ડ્રેનેજ લાઇનનું કુંડી બનાવા નું સ્ટ્રોંમ વોટરનુંને હાલ રોડ બની ગયા…
View More મોરબી રેલવે સ્ટેશન સી.સી.રોડની ધીમી કામગીરીથી વેપારીઓ ત્રસ્તમોરબીમાં મંદિરમાંથી ધોળા દિવસે ચોરી ટંકારામાં બે સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલો
મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા એક જાણીતા મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ દર્શન કરવાના બહાને મંદિરમાં…
View More મોરબીમાં મંદિરમાંથી ધોળા દિવસે ચોરી ટંકારામાં બે સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલોમોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવા મામલે ધિંગાણું, એકની લોથ ઢળી
સમાધાન માટે ભેગા થયા બાદ મામલો બિચકયો, છરીઓ ઉડતા અન્ય ચાર ઘવાયા મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવાના મામલે ત્રણ યુવાનો ઉપર ખુની હુમલો કરવામાં આવ્યો…
View More મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવા મામલે ધિંગાણું, એકની લોથ ઢળીમોરબીમાં પ્રેમસંબંધની શંકામાં પરિણીતાની માતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર છ સામે ગુન્હો નોંધાયો
સાતેક વર્ષ પહેલાનાં જૂના સંબંધને લઇ આરોપીઓએ ઘરમાં ઘુસી આપી હતી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના વાવડી રોડ પર રહેતી મુસ્લિમ પરિણીતાને આરોપી મહિલાના પતિ…
View More મોરબીમાં પ્રેમસંબંધની શંકામાં પરિણીતાની માતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર છ સામે ગુન્હો નોંધાયોમોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયો
પોલીસે રૈયાધારના શખ્સની ધરપકડ કરી ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી…
View More મોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયોમોરબીમાં 200 રૂપિયા ન આપતા યુવાને કાકા-ભત્રીજાને છરીના ઘા ઝીંકયા
મોરબીના વાવડી રોડ પર નજીવી રકમના વિવાદમાં છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. માત્ર 200 રૂૂપિયાની માગણીને લઈ થયેલા ઝઘડામાં એક શખ્સે કાકા અને…
View More મોરબીમાં 200 રૂપિયા ન આપતા યુવાને કાકા-ભત્રીજાને છરીના ઘા ઝીંકયામોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મીને 20 વર્ષની જેલ
હળવદ પંથકમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઈને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરનાર વિધર્મીને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો…
View More મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મીને 20 વર્ષની જેલમોરબી મહાપાલિકામાં હાજરી કૌભાંડ, ગેરહાજર રોજમદારોની હાજરી પુરાઇ ગઇ
મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ શાખામાં અમુક કર્મચારીઓ અન્ય ગેરહાજર કર્મચારીઓની હાજરી પંચિંગ મશીનમાં પોતાની આંગળીઓ કે અંગૂઠા લગાવીને પૂરતા હતા. જેથી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ…
View More મોરબી મહાપાલિકામાં હાજરી કૌભાંડ, ગેરહાજર રોજમદારોની હાજરી પુરાઇ ગઇ