ગુજરાત ની બીજા નંબરની સૌથી વધુ ગ્રાન્ટ લેતી પાલિકા એટલે મોરબી નગરપાલિકા,જેમાં 200 કરોડથી વધુની ગ્રાન્ટ નંદિઘર, રોડ રસ્તા અને ગટરના નામે પાલિકાના ભ્રષ્ટ અઘિકારીઓ…
View More મોરબી પાલિકાની તળિયાઝાટક તિજોરી ભરવા સત્તાધીશો વાહન કરવેરો વસૂલશેmorbi news
કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણીના નામે કામ આપવાનું કહી સાયબર ફ્રોડ
રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયાના સમયમાં સાયબર ફ્રોડ અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાયબર માફિયાઓએ નવો કીમિયો સોધી કાઢ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ…
View More કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણીના નામે કામ આપવાનું કહી સાયબર ફ્રોડમોરબીમાં વેપારીઓના ફસાયેલા નાણાં પોલીસે કઢાવી આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને…
View More મોરબીમાં વેપારીઓના ફસાયેલા નાણાં પોલીસે કઢાવી આપ્યામોરબીના બેલા ગામે દારૂ-નોનવેજના ધંધા બંધ કરાવવા ગ્રામજનોનું અલ્ટિમેટમ
મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં નાશકારક પદાર્થનું વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, મોરબી તાલુકાનાં બેલા ગામે દારૂૂ અને નોનવેજનું વેચાણ…
View More મોરબીના બેલા ગામે દારૂ-નોનવેજના ધંધા બંધ કરાવવા ગ્રામજનોનું અલ્ટિમેટમમોરબીમાં જુગારકાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યું, એલસીબીના પીએસઆઇની સિંગલ ઓર્ડર બદલી
મોરબી કોલસાનો કારોબાર વધુને વધુ ચર્ચામાં આવી રહ્યો છે. જુગાર કાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યુ છે. મોરબીના ગાળા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો…
View More મોરબીમાં જુગારકાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યું, એલસીબીના પીએસઆઇની સિંગલ ઓર્ડર બદલીમોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી પાસેથી 1.8 કરોડ પડાવ્યા
અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ મોરબીમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની ચુક્યા છે તેમ છતા વેપારીઓ આવી લોભામણી લાલચમાં ફસાઇ…
View More મોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી પાસેથી 1.8 કરોડ પડાવ્યામોરબીમાં ‘પુષ્પા’ ફિલ્મ જોવા જઈ રહેલું દંપતી ખંડીત, પત્નીની નજર સામે પતિનું મોત
મોરબી – કંડલા બાયપાસ ઉપર આવેલા સિનેમાઘરમાં પુષ્પા -2 ફિલ્મ જોવા જઈ રહેલા મોરબીના દંપતીને કાર ચાલકે સિનેમાહોલ સામે જ હડફેટે લઈને ફંગોળી દેતાં દંપતી…
View More મોરબીમાં ‘પુષ્પા’ ફિલ્મ જોવા જઈ રહેલું દંપતી ખંડીત, પત્નીની નજર સામે પતિનું મોતમોરબીમાં બૂટલેગરના મકાનમાંથી 189 દારૂની બોટલ મળી, આરોપી પકડાયો
કુલ 96 હજારનો મુદ્દામાલ જપ્ત, દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો? તપાસ શરૂ મોરબીના મફતિયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 189 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી…
View More મોરબીમાં બૂટલેગરના મકાનમાંથી 189 દારૂની બોટલ મળી, આરોપી પકડાયોમોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદ
મોરબીના બેલા ગામ પાસે આવેલ પેકેજીંગના કારખાના પાછળ કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મૂકીને નાસી ગઈ હતી. જેથી કરીને કારખાનેદાર દ્વારા તાલુકા…
View More મોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદમોરબીના અણિયારી ગામે યુવાનની હત્યા
માળીયા-અમદાવાદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી. જેથી તે…
View More મોરબીના અણિયારી ગામે યુવાનની હત્યા