ટન દીઠ રૂા.5 હજાર અને ટ્રક ડ્રાઇવરને એક ટ્રીપના 1000 મળતા મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની…
View More મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધારmorbi news
મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીક લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝડપાયા
મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર નજીક રોડ ઉપર વિસેક દિવસ પહેલા થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને રૂૂપીયા 32,500/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ…
View More મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીક લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝડપાયામોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
મોરબી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી એક કારખાનામાં ચાલતા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કંડલાથી રાજસ્થાન જતાં કોલસાની ચોરી કરી તેમાં ધુળ…
View More મોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડોમોરબીની હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં ગમે ત્યારે થશે મોટા ધડાકા
અચાનક SMCના વડા નિર્લિપ્તરાયને તપાસ સોંપાતા પ્રકરણ ખૂબ ગંભીર હોવાની ચર્ચા, સીધો ડી.જી.ને રિપોર્ટ કરાશે જુગારના પટમાંથી મળેલી લાખોની રોકડ, એક આરોપીનું ખોટું નામ લખવા,…
View More મોરબીની હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં ગમે ત્યારે થશે મોટા ધડાકામોરબીમાં પણ PM-JAY યોજનામાં કૌભાંડની આશંકા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી…
View More મોરબીમાં પણ PM-JAY યોજનામાં કૌભાંડની આશંકાલાલચ બૂરી ચીજ : રોકાણ પર સારા વળતરની લાલચે 84 લાખની છેતરપિંડી
મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કરાવી આપવાની લોભાવનારી લાલચે યુવક છેતરાયોમોરબીમાં શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે યુવક સાથે 85 લાખથી વધુની છેતરપીંડી થયાની…
View More લાલચ બૂરી ચીજ : રોકાણ પર સારા વળતરની લાલચે 84 લાખની છેતરપિંડીમોરબીમાં પોલીસની મેગા ડ્રાઈવ, રોંગમાં આવતા 18 ચાલકો ઝડપાયા
મોરબી જીલ્લામાં સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત 450 વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 13 મોટા વાહનો ડીટેઈન કરી તેમજ રોંગ સાઈડ અને વધુ સ્પીડમાં…
View More મોરબીમાં પોલીસની મેગા ડ્રાઈવ, રોંગમાં આવતા 18 ચાલકો ઝડપાયામોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
યુવાનનું સગપણ અન્ય યુવતી સાથે થતાં પ્રેમ સંબંધમાં તિરાડ પડી : જાનથી મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને…
View More મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસમોરબી નજીક સેલ્સમેનની થયેલ હત્યાનો ભેદ ખુલ્યો, એજન્સીના પૂર્વ ડ્રાઇવરની ધરપકડ
મોરબીમાં વાવડી ચોકડી પાસે સેલ્સમેન યુવાનની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક ઈસમને ઝડપી લીધો છે મૃતક યુવાન જે એજન્સીમાં ડ્રાઈવર અને સેલ્સમેન તરીકે નોકરી…
View More મોરબી નજીક સેલ્સમેનની થયેલ હત્યાનો ભેદ ખુલ્યો, એજન્સીના પૂર્વ ડ્રાઇવરની ધરપકડમોરબીમાં વ્યાજખોરીની વધુ બે ફરિયાદ
યુવાનની કાર અને ત્રણ સ્કૂટર પડાવી લીધા, બીજા બનાવમાં મારી નાખવાની ધમકી મોરબી શહેરમાં રહેતા યુવક તથા તેના પિતાએ અલગ અલગ સમયે અને અલગ અલગ…
View More મોરબીમાં વ્યાજખોરીની વધુ બે ફરિયાદ