મોરબીના રંગપર ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 24 વર્ષીય યુવકે સાસુ અને પત્નીની ધમકીઓથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મધ્યપ્રદેશના મૂળ…
View More મોરબીમાં સાસુ અને પત્નીએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા યુવાનનો આપઘાતmorbi news
મોરબીમાં મહાપાલિકા દ્વારા ચેકિંગ, ગંદકી ફેલાવતા વેપારીઓને દંડ
ગતા તા. 17 ફેબ્રુઆરીના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરેની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ કામદારો યોગ્ય રીતે…
View More મોરબીમાં મહાપાલિકા દ્વારા ચેકિંગ, ગંદકી ફેલાવતા વેપારીઓને દંડમોરબી ખાતે નવા બની રહેલ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકત લેતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી
ગુજરાત મિરર, મોરબી તા.18: ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ પુર્વ સાસંદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા ભાજપ ટીમ ના અથાગ પ્રયત્ન થી ભારતીય…
View More મોરબી ખાતે નવા બની રહેલ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકત લેતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીમોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી તાલુકાના ખાખરાળા ગામેથી વિદેશી દારૂૂની 58 બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ…
View More મોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયોમોરબી-વાંકાનેરમાં ત્રણ સ્થળે ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો
મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી લઈને રોકડ રૂૂ 1 લાખ અને ચાંદીના સિક્કા 10 નંગ…
View More મોરબી-વાંકાનેરમાં ત્રણ સ્થળે ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયોમોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયા
મોબાઈલ સહિત રૂા. 56300નો મુદ્દામાલ જપ્ત મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ…
View More મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયામોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !
મોરબીના ચકમપર ગામે થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો અને એક બકરીનું મારણ કરતાં લોકોમાં ભય ફેલાયો હતો અને બાદમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં…
View More મોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી
યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ મોરબીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવાન પર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને જાનથી…
View More મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણીરાજકોટ પુત્રીના ઘરે આંટો મારી પરત ફરતા પિતાનું બાઇક અકસ્માતમાં મોત
મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરમાં રહેતા વૃદ્ધ રાજકોટ રહેતી પુત્રીને મળીને પરત મોરબી જઈ રહ્યા હતા. ત્યારે કાગદડી પાસે પહોંચતા વૃદ્ધે ડ્રાઇવિંગ પરનો…
View More રાજકોટ પુત્રીના ઘરે આંટો મારી પરત ફરતા પિતાનું બાઇક અકસ્માતમાં મોતમોરબીના રાજપર(કું) ગામની સીમમાંથી જામગરી બંદૂક સાથે શખ્સ પકડાયો
મોરબી તાલુકાના રાજપર ( કુંતાશી ) ગામની સીમમાંથી એક ઇસમને દેશી હાથ બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો…
View More મોરબીના રાજપર(કું) ગામની સીમમાંથી જામગરી બંદૂક સાથે શખ્સ પકડાયો