મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબીના લખધીરપુર રોડ પર માટીના ઠગલા પાસેએક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી…

View More મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યા

રાત્રે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મોરબી જિલ્લાના ખાખરાળા ગામે ગત રાત્રે એક યુવાન વિદ્યાર્થીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા…

View More મોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યા

અપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી

  મોરબી ખાતે રહેતા યુવાને સગીર વયની બહેન ગુમ થયા અંગેની તાલુકા પોલીસ ફરીયાદ આપી હતી. પોલીસની પ્રાથમીક તપાસ કરતા મોરબીનો રમજાન બ્લોચ નામનો શખ્સ…

View More અપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી

મોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

લખધીરપુર રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મોરબી તાલુકા પોલીસે મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે અને…

View More મોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

મોરબીમાં વસવાટ કરતા 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ડીટેઇન

પોલીસની તપાસમાં મકનસર ગામેથી મળી આવ્યા કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ દેશમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કવાયત ચાલી રહી છે જેથી પોલીસ ટીમો…

View More મોરબીમાં વસવાટ કરતા 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ડીટેઇન

મોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોત

પતિ-પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા, ટ્રકચાલક ફરાર મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા માળિયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામે નાલા પહેલા નેશનલ હાઇવે રોડ…

View More મોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોત

મોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયું

ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી…

View More મોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયું

મોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ

મોરબીમાં નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. જેને લઈને બાળકના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. બીજી…

View More મોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ

મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી એક યુવકે પોલીસને ધંધે લગાડી

  મોરબીમાં રાત્રીના સમયે ગાડી રોકીને જાહેર માર્ગને બાનમાં લઇને પાકિસ્તાન ઝિંદાબાદના નારા એક યુવક દ્વારા લગાડવામાં આવતા હતા. જે વિડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ…

View More મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી એક યુવકે પોલીસને ધંધે લગાડી

મોરબીમાં સુચિતમાં ખડકાયેલ બે કોમ્પ્લેક્ષની 38 દુકાનો સિલ

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત જગ્યા બિનખેતી કરાવ્યા વગર ખડકી દેવામાં આવેલા ત્રણ કોમ્પ્લેક્ષ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય કોમ્પ્લેક્ષને મહાપાલિકાની ટિમ દ્વારા…

View More મોરબીમાં સુચિતમાં ખડકાયેલ બે કોમ્પ્લેક્ષની 38 દુકાનો સિલ