મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના સૂત્રધાર સહિત ત્રણ આરોપી રાજકોટ કોર્ટમાં સરન્ડર

મોરબીના ચકચારી એવા મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓ વર્ષોથી ફરાર હતા. આ ત્રણેય આરોપીઓએ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું…

View More મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના સૂત્રધાર સહિત ત્રણ આરોપી રાજકોટ કોર્ટમાં સરન્ડર