ગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણી

દુષ્કાળના સંભવિત ખતરા સામે આગોતરું આયોજન કરી લેવા સૂચના, ઓછા પાણીથી તૈયાર થતા પાક વાવવા અપીલ સૌથી વધુ અસરવાળા 326 જિલ્લામાં ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરવા…

View More ગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણી

કચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહત

કોસ્ટલ એરિયામાં મોન્સૂન એક્ટિવિટીનો સંકેત, મુન્દ્રા-નખત્રાણામાં સવારથી વરસાદી માહોલ, જામનગરમાં રાત્રે ઝરમર, દ્વારકાના દરિયામાં જોરદાર કરન્ટ કચ્છ જિલ્લામાં પ્રિ-મોનસૂન વરસાદની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે.…

View More કચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહત

ચોમાસું અચાનક ગાયબ, દેશમાં વરસાદની 64% ઘટ

4 જૂને સત્તાવાર પ્રવેશ બાદ સરેરાશ અઢી ઇંચ વરસાદની સામે માત્ર પોણો ઇંચ વરસાદ; જેટ સ્ટ્રોમના લીધે વાદળો વિખેરાયા દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની ઋતુમાં આ વર્ષે…

View More ચોમાસું અચાનક ગાયબ, દેશમાં વરસાદની 64% ઘટ

ગુજરાતમાં ચોમાસું અઠવાડિયું મોડું, 20મી પછી આગમન

દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે કેરળમાં દસ્તક આપ્યા બાદ, મેઘરાજાએ માત્ર 5 જ દિવસમાં દેશના…

View More ગુજરાતમાં ચોમાસું અઠવાડિયું મોડું, 20મી પછી આગમન

ભારતીયો હવે ચોમાસા પર સટ્ટો રમી શકશે

જૂનના મધ્ય સુધીમાં મુંબઈ, ભારતની નાણાકીય રાજધાની, મોન્સૂનના તોફાની વરસાદથી ભીની થઈ જવાની તૈયારીમાં છે. દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન, જે દક્ષિણ એશિયાના મોટા ભાગના વરસાદનું મુખ્ય સ્ત્રોત…

View More ભારતીયો હવે ચોમાસા પર સટ્ટો રમી શકશે

ગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતા

કેરળમાં 1 જૂનની જગ્યાએ આજે સત્તાવાર પ્રવેશ બાદ 19-20 જૂને ગુજરાતમાં મંડાણ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે કેરળમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. સામાન્ય…

View More ગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતા

મોડું પણ ગાજતું આવ્યું…કેરળમાં ચોમાસાનું ધમાકેદાર આગમન

પહેલી આગાહીથી 10 દિવસ બાદ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી, પાંચ દિવસ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કાળઝાળ ગરમી, શેકાતી સડકો અને અસહ્ય ઉકળાટ…

View More મોડું પણ ગાજતું આવ્યું…કેરળમાં ચોમાસાનું ધમાકેદાર આગમન

મેઘરાજાની દસ્તક, રાજ્યના 21 તાલુકામાં વરસાદ

સૌથી વધુ સુરેન્દ્રનગરના સાથલામાં 2.32 ઇંચ સાથે થયા શ્રીગણેશ, મહિસાગરના કડાણામાં એક ઇંચ પડ્યો: વઢવાણ, ચોટીલા, થાનગઢ સહિતના વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટા પડ્યા ગુજરાતમાં…

View More મેઘરાજાની દસ્તક, રાજ્યના 21 તાલુકામાં વરસાદ

ચોમાસામાં કોઇ જાનહાની ન થાય તે માટે તંત્ર સજ્જ

બચાવ કામગીરી માટે NDRFની 14 અને જઉછઋની 22 ટીમો સ્ટેન્ડ બાય, તમામ મનપા-ન.પા.ના પદાધિકારીઓની વર્ચ્યુઅલ બેઠક યોજતા મુખ્ય સચિવ એમ.કે.દાસ શહેરી વિકાસ વિભાગે તમામ મહાનગર…

View More ચોમાસામાં કોઇ જાનહાની ન થાય તે માટે તંત્ર સજ્જ

ભારે ગરમી વચ્ચે ઉત્તર-મધ્ય ગુજરાતમાં અમીછાંટણા

સાબરકાંઠા-દાહોદ-પંચમહાલ-અરવલ્લી-મહિસાગરનાં અનેક તાલુકામાં વરસાદી ઝાપટા, સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. વિગતો મુજબ છેલ્લા કેટલાક…

View More ભારે ગરમી વચ્ચે ઉત્તર-મધ્ય ગુજરાતમાં અમીછાંટણા