Mpox વાયરસે ઘણા દેશોની ચિંતા વધારી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ તેની સારવાર માટે રસીને પ્રથમ મંજૂરી આપી દીધી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે તેણે પુખ્ત...
આફ્રિકન દેશ કોંગોમાં છેલ્લા એક મહિનામાં મંકીપોક્સના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આફ્રિકન આરોગ્ય અધિકારીઓએ દેશમાં વધતા જોખમ સામે લડવામાં મદદ કરવા માટે આવશ્યક...
જરૂરિયાત મુજબની તમામ વ્યવસ્થાઓ ઊભી કરતું તંત્રદેશભરમાં મંકીપોકસ નામના ચેપીરોગે પગપેસારો કરતા દેશનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. કેન્દ્ર સરકારે પણ દેશભરની સરકારી હોસ્પીટલમાં આ...