મુન્દ્રાના મોખા ટોલનાકા પાસે અકસ્માત: બે યુવાનના મોત

ગઇકાલ રાત્રે મુંદરાના મોખા ટોલનાકા પાસે બાઇકસવાર ત્રણ યુવાનને યુટીલીટી સાથે ટક્કર થતાં આ અકસ્માતમાં મોટી ખાખરના 26 વર્ષિય યુવાન ભટ્ટી સિકંદર નૂરમામદ અને ભુજપુરના…

View More મુન્દ્રાના મોખા ટોલનાકા પાસે અકસ્માત: બે યુવાનના મોત