ન્યૂ રાજદીપ સોસાયટીમાંથી 1.24 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

રાજકોટ એસઓજીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ટીમે શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો ઉપર ધોસ બોલાવવાનું ચાલુ રાખ્યું છે. ત્યારે શહેરના રાજદીપ…

View More ન્યૂ રાજદીપ સોસાયટીમાંથી 1.24 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ