કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે (01 માર્ચ, 2025) દિલ્હીમાં મણિપુરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, રાજ્યના…
View More ‘મણિપુરમાં તમામ રસ્તાઓ ખોલો, ડ્રગ્સ નેટવર્કનો નાશ કરો’ મણિપુર મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં બોલાવી હાઇલેવલ મીટિંગManipur
મણિપુરમાં CRPFના જવાને અંધાધૂંધ ફાયરીંગ કરી બેની હત્યા કરીને ખુદ આત્મહત્યા કરી, 8 જવાનો ઘાયલ
મણિપુરમાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના એક સૈનિકે ગઈ કાલે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લમસાંગ ખાતેના કેમ્પની અંદર ગોળીબાર કર્યો હતો. CRPF જવાને તેના બે…
View More મણિપુરમાં CRPFના જવાને અંધાધૂંધ ફાયરીંગ કરી બેની હત્યા કરીને ખુદ આત્મહત્યા કરી, 8 જવાનો ઘાયલપદ પર ટકવું મુશ્કેલ બન્યું એટલે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું
મણિપુરના મુખ્ય પ્રધાનપદેથી અંતે એન. બિરેનસિંહે રાજીનામું આપી દીધું અને સારી વાત એ છે કે, બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી…
View More પદ પર ટકવું મુશ્કેલ બન્યું એટલે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યુંમણીપુર હિંસામાં CMએ હથિયારો લૂંટાવ્યા: ઓડિયો ટેપ સુપ્રીમમાં
પહેલીવાર મુખ્યમંત્રી એ બિરેન સિંહ પર મણિપુર હિંસામાં ભૂમિકા ભજવવાનો આરોપ લાગ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં ઓડિયો રેકોર્ડિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી…
View More મણીપુર હિંસામાં CMએ હથિયારો લૂંટાવ્યા: ઓડિયો ટેપ સુપ્રીમમાંમણિપુરના કુકી ઉગ્રવાદીઓનો બે ગામોના લોકો પર ગોળીબાર
મણિપુરમાં ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. પહાડી વિસ્તારના સશસ્ત્ર માણસોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બે ગામોમાં ગોળીબાર કર્યો અને બોમ્બમારો કર્યો. આ હુમલાથી સ્થાનિક…
View More મણિપુરના કુકી ઉગ્રવાદીઓનો બે ગામોના લોકો પર ગોળીબારમણિપુરની અવિરત હિંસા પાછળ અદૃશ્ય હાથ હોવાનો દાવો
રાજ્યની હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના મતે વિદેશી હાથ કોનો છે તે સ્પષ્ટ નથી મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને…
View More મણિપુરની અવિરત હિંસા પાછળ અદૃશ્ય હાથ હોવાનો દાવોમણીપુરમાં ઘુસણખોરો ઇલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકનો ઉપયોગ કરતા હોવાનો ધડાકો
ભારતીય સેના અને આસામ રાઇફલ્સે ઉત્તર-પૂર્વ ભારતના મણિપુરના સંઘર્ષ પ્રભાવિત વિસ્તારોમાંથી ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સના સ્ટારલિંક ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. આ ડિવાઇસ…
View More મણીપુરમાં ઘુસણખોરો ઇલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકનો ઉપયોગ કરતા હોવાનો ધડાકોરાજકીય ઇચ્છાશક્તિના અભાવે મણિપુર બીજું કાશ્મીર બન્યું છે
મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે અને હવે આ હિંસાની ઝાળ આસામ સુધી પહોંચી છે. મણિપુરની હિંસાના અસરગ્રસ્તો માટે આસામ-મણિપુર સરહદ પાસે…
View More રાજકીય ઇચ્છાશક્તિના અભાવે મણિપુર બીજું કાશ્મીર બન્યું છેમણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોત
મણિપુરના જીરીબામ જિલ્લામાં ગઇ કાલે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ અથોબા નામના 20 વર્ષીય યુવક તરીકે થઈ…
View More મણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોતરેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોકયો, પછી જીવતી સળગાવી, હેવાનિયતની હદ પાર
મણિપુરમાં 3 સંતાનોની માતાની હત્યાનો પીએમ રિપોર્ટ જાહેર મણિપુર હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. અનેક ખૌફનાક કહાનીઓ અત્યાર સુધી સામે આવી છે જેણે દેશને…
View More રેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોકયો, પછી જીવતી સળગાવી, હેવાનિયતની હદ પાર