માણાવદર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે તાલુકાના બૂરી ગામે પૂરની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ પૂરના ધસમસતા…
View More માણાવદરમાં પૂરમાં ફસાયેલા ONGCના 10 કર્મચારીઓનું હોમગાર્ડ્સ દ્વારા રેસ્ક્યુManavadar
માણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા
42 વર્ષમાં પ્રથમ વખત અનેક સોસાયટી જળમગ્ન, વહેણ પરના દબાણો તાબડતોબ દૂર કરાયા માણાવદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 ઇંચ અને બે દિવસમાં 10.50 ઇંચ…
View More માણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યામાણાવદરમાં બસ સ્ટેન્ડ પાસે ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઇ
સ્થાનિક આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને અનેક રજૂઆતો: મોટો રોગચાળો ફેલાવાનો ભય માણાવદર નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના માવજીના સોસાયટીથી…
View More માણાવદરમાં બસ સ્ટેન્ડ પાસે ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઇમાણાવદરમાં પૂરઝડપે આવેલી કાર જેસીબી અને એક્ટિવા સાથે અથડાઈ, ચાલકનું મોત
માણાવદર-વંથલી રોડ પર સ્મશાન નજીક આજે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટીગા કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રસ્તા પર ઉભેલી…
View More માણાવદરમાં પૂરઝડપે આવેલી કાર જેસીબી અને એક્ટિવા સાથે અથડાઈ, ચાલકનું મોતમાણાવદર સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહનચાલકો પરેશાન
માણાવદર શહેરમાં હાલમાં ચાલી રહેલા વિકાસકામો અને વાહનચાલકોની બેદરકારીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આજે શહેરના મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિક…
View More માણાવદર સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહનચાલકો પરેશાનમાણાવદરમાં મેગા દબાણ હટાવ ઝુંબેશ
રોડ ઉપર કાઢેલા છાપરા, ઓટા, કેબીનો તોડી પડાઇ માણાવદર શહેરમાં જાહેર રસ્તાઓ પર થતા ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાને રોકવા માટે આજ સવારથી તાલુકા વહીવટી તંત્ર…
View More માણાવદરમાં મેગા દબાણ હટાવ ઝુંબેશમાણાવદર રસાલા લાઇનમાં એક મહિનાથી ગટર સફાઇ ન થતા મહિલાઓમાં રોષ
નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત: ઉગ્ર આંદોલનની ચીમકી માણાવદર શહેરના પટેલ ચોક વિસ્તારમાં આવેલી રસાલા લાઈનમાં છેલ્લા એક મહિનાથી ગટર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગટરોની…
View More માણાવદર રસાલા લાઇનમાં એક મહિનાથી ગટર સફાઇ ન થતા મહિલાઓમાં રોષમાણાવદરમાં રસાલા ડેમ નજીક ગટરની કુંડી તૂટતાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની ભીતિ
માણાવદર શહેરના હૃદયસમાન અને ઐતિહાસિક એવા રસાલા ડેમ નજીક પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડેમ નજીકથી પસાર થતી મુખ્ય ભૂગર્ભ ગટરની એક મોટી…
View More માણાવદરમાં રસાલા ડેમ નજીક ગટરની કુંડી તૂટતાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની ભીતિમાણાવદરના વેરવા ગામના વૃધ્ધનું બાઈક અકસ્માતમાં મોત
મોરબી અને માળીયાહાટીના પંથકમાં બે યુવાન પટકાતા સારવારમાં ખસેડાયા માણાવદરના વેરવા ગામે રહેતાં વૃધ્ધ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતાં ત્યારે બાઈક…
View More માણાવદરના વેરવા ગામના વૃધ્ધનું બાઈક અકસ્માતમાં મોતમાણાવદરના દેશીંગા ગામે અકસ્માતે કૂવામાં પડી જતા યુવાનનું મોત
માણાવદર તાલુકાના દેશીંગા ગામના વાડી વિસ્તારમાં એક યુવાનનું અકસ્મતે કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હોવાનો બનાવ બહાર આવ્યો હતો. માણાવદર મામલતદાર ડિઝાસ્ટરની ટીમ દોડી જઈ…
View More માણાવદરના દેશીંગા ગામે અકસ્માતે કૂવામાં પડી જતા યુવાનનું મોત