માળિયા-મિયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા જોડિયાના બાઇક ચાલકનું મોત

જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા…

View More માળિયા-મિયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા જોડિયાના બાઇક ચાલકનું મોત