મહાશિવરાત્રીની રવેડીમાં ફકત સાધુ સંતોને જ જોડાવાની મંજૂરી આપો

જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાતા જગવિખ્યાત મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ વખતે નીકળતી પરંપરાગત રવેડીના સ્વરૂૂપ અંગે વિવાદ છેડાયો છે. અનેક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સાધુ-સંતોએ મુખ્યમંત્રીને પત્ર…

View More મહાશિવરાત્રીની રવેડીમાં ફકત સાધુ સંતોને જ જોડાવાની મંજૂરી આપો