ચૂંટણીપંચના સ્ટાફની સંડોવણીની શંકાથી રાજકીય ધમાસાણ 268 મતદારોના ‘પિતા’ એક જ છે, પરંતુ સરનામું કે દસ્તાવેજો સાચા નથી ! મહારાષ્ટ્રમાં સ્થાનિક શેતકરી કામગાર પાર્ટીના નેતા…
View More મહારાષ્ટ્રમાં મતદાર યાદીનો ચમત્કાર, 268 મતદાતાઓના એક જ પિતા !Maharashtra news
મહારાષ્ટ્રમાં રાજકીય ખીચડી: કોણ કોની સામે લડે છે તે જાણવું અઘરું
246 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 42 નગર પંચાયતોની આજે ચુંટણી: અનેક ઠેકાણે ભાજપા સામે લડવા શિંદેએ ઠાકરે, બન્ને એનસીપી અને કોંગ્રેસનો પણ સાથ લીધો છે: એકાદ…
View More મહારાષ્ટ્રમાં રાજકીય ખીચડી: કોણ કોની સામે લડે છે તે જાણવું અઘરુંપરિવારે પ્રેમીની હત્યા કર્યા પછી યુવતીએ મૃતદેહ સાથે કર્યા લગ્ન
આંતરજાતિય લગ્ન મામલે ખૂનામરકી પછી પ્રેમિકાએ સિંદૂર પૂર્યુ મહારાષ્ટ્રના નાંદેડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક 20 વર્ષીય યુવકે બીજી જાતિની છોકરી સાથે…
View More પરિવારે પ્રેમીની હત્યા કર્યા પછી યુવતીએ મૃતદેહ સાથે કર્યા લગ્નમહારાષ્ટ્રમાં ગઠબંધન ચાલુ રહેશે: ભાજપ સાથેની ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી…
View More મહારાષ્ટ્રમાં ગઠબંધન ચાલુ રહેશે: ભાજપ સાથેની ખટપટ વચ્ચે શિંદેનું નિવેદનશિંદે ફરી મુખ્યમંત્રી બનશે: યુતિમાં ખેંચતાણ વચ્ચે સેનાના મંત્રીનો દાવો
મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં એકબીજાના નેતાઓને ખેંચવાની હોડથી અણબનાવ પક્ષપલ્ટાના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં વધતી જતી અણબનાવ વચ્ચે, પાર્ટીના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે…
View More શિંદે ફરી મુખ્યમંત્રી બનશે: યુતિમાં ખેંચતાણ વચ્ચે સેનાના મંત્રીનો દાવોભાજપ-શિવસેના વચ્ચે વધતી તિરાડ વચ્ચે શિંદે પર સીધો હુમલો કરી કહ્યું, લંકા અમે બાળીશું
મહારાષ્ટ્રના શાસક ગઠબંધનમાં તિરાડ વધી રહી છે. ખાસ કરીને, ભાજપ અને શિવસેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જે સમાન હિન્દુત્વ વિચારધારા શેર કરવાનો દાવો…
View More ભાજપ-શિવસેના વચ્ચે વધતી તિરાડ વચ્ચે શિંદે પર સીધો હુમલો કરી કહ્યું, લંકા અમે બાળીશુંમહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર બિનહરીફ
મહારાષ્ટ્રની નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત સરસાઈ મેળવવાનો દાવો કર્યો છે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખે, પાર્ટીના 100 નગરસેવકો અને…
View More મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર બિનહરીફચાલુ કારે હાર્ટએટેક આવતા 5 વાહનોને ઉડાડ્યા; 4નાં મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં ગઇકાલે સાંજે 6:42 વાગ્યે કાર ચલાવતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ કારે કાબુ ગુમાવ્યો અને સામેથી આવતા વાહનો સાથે…
View More ચાલુ કારે હાર્ટએટેક આવતા 5 વાહનોને ઉડાડ્યા; 4નાં મોતનિર્મલા સીતારામનની નકલી સહી બતાવી મહિલા સાથે 99 લાખની ઠગાઇ
ઇન્ટરનેટ છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડ દ્વારા ફરી એકવાર એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવી છે. આ વખતે, મહારાષ્ટ્રના પુણેમાં રહેતી એક મહિલા સાથે ₹99 લાખની છેતરપિંડી…
View More નિર્મલા સીતારામનની નકલી સહી બતાવી મહિલા સાથે 99 લાખની ઠગાઇખેડૂતની ક્રૂર મજાક: 11 એકરમાં પાક નાશ પામ્યો, વળતર માત્ર 2.30 રૂપિયા
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ખેડૂતે ગઇકાલે દાવો કર્યો હતો કે કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે રાજ્ય સરકાર તરફથી તેમને માત્ર 2.30 રૂૂપિયા વળતર મળ્યું…
View More ખેડૂતની ક્રૂર મજાક: 11 એકરમાં પાક નાશ પામ્યો, વળતર માત્ર 2.30 રૂપિયા