મધ્યપ્રદેશના ટીકમગઢથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં પિતાના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારને લઈને પુત્રોમાં હોબાળો થયો હતો. મામલો એટલો વધી…
View More આલેલે… પિતાના અંતિમ સંસ્કાર મામલે પુત્રોની મૃતદેહના ટુકડા કરવાની જીદMadhya Pradesh news
મધ્યપ્રદેશ: પન્નામાં JK સિમેન્ટ ફેક્ટરીની છતનો સ્લેબ ધરાશાય થતાં 5ના મોત, અનેક ઘાયલ, મૃત્યુઆંક વધવાની સંભાવના
મધ્યપ્રદેશના પન્ના શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. પવઈમાં નિર્માણાધીન સિમરિયા જેકે સિમેન્ટ ફેક્ટરીની છતનો સ્લેબ ધરાશાય થતાં અનેક કામદારો નીચે ફસાયા હતાં. આ…
View More મધ્યપ્રદેશ: પન્નામાં JK સિમેન્ટ ફેક્ટરીની છતનો સ્લેબ ધરાશાય થતાં 5ના મોત, અનેક ઘાયલ, મૃત્યુઆંક વધવાની સંભાવનાપ્રેમિકાની હત્યા કરી લાશ 6 માસ સુધી ફ્રીઝમાં રાખી: લિવ ઇન રિલેશનશિપનો કરૂણ અંજામ
વધુ એક લિવ-ઈન રિલેશન શિપના ભયાનક પરિણામો સામે આવ્યા છે. મધ્યપ્રદેશના દેવાસમાં છ મહિના પછી ફ્રીજમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો. તેના પરિણીત પ્રેમીની હત્યાના આરોપમાં ધરપકડ…
View More પ્રેમિકાની હત્યા કરી લાશ 6 માસ સુધી ફ્રીઝમાં રાખી: લિવ ઇન રિલેશનશિપનો કરૂણ અંજામમધ્યપ્રદેશના દેવાસમાં મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહીત એક જ પરિવારના 4 લોકો જીવતા ભૂંજાયા
મધ્યપ્રદેશના દેવાસમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. ઘરના બીજા માળે બધા સૂતા હતા.…
View More મધ્યપ્રદેશના દેવાસમાં મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહીત એક જ પરિવારના 4 લોકો જીવતા ભૂંજાયાજંગલમાં પાર્ક કરેલી લાવારિસ કારમાંથી મળ્યું 52 કિલો સોનું, 15 કરોડ રોકડ મળી, ભોપાલનું IT તંત્ર થયું દોડતું
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આઈટીના દરોડામાં 52 કિલો સોનું અને 15 કરોડની રોકડ મળી આવી હતી. આ જથ્થો…
View More જંગલમાં પાર્ક કરેલી લાવારિસ કારમાંથી મળ્યું 52 કિલો સોનું, 15 કરોડ રોકડ મળી, ભોપાલનું IT તંત્ર થયું દોડતુંમધ્યપ્રદેશના મજૂરને જેકપોટ, ખાણમાં મળેલો હીરો 2.21 કરોડમાં વેચાયો
મધ્યપ્રદેશના પન્નામાં ત્રણ દિવસ સુધી ચાલેલા હીરાના ઓક્શનમાં પાંચ કરોડથી વધુના હીરા વેચાયા છે. ઓક્શનના અંતિમ દિવસે પણ ખૂબ બોલી લાગી. અંતિમ દિવસે મુખ્ય આકર્ષણનું…
View More મધ્યપ્રદેશના મજૂરને જેકપોટ, ખાણમાં મળેલો હીરો 2.21 કરોડમાં વેચાયોસુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરી
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં 12માં ધોરણના એક વિદ્યાર્થીએ સ્કુલના પ્રિન્સિપાલને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રિન્સિપાલની હત્યા કર્યા બાદ આરોપી…
View More સુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરીભારતનું એક એવું ચમત્કારિક મંદિર!!! જ્યાં તેલથી કે ઘી નહિ પરંતુ પાણીથી બળે છે દીવો
ભારતમાં ઘણા પ્રાચીન અને રહસ્યમય મંદિરો છે. જેના કારણે ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. આ મંદિરોમાં બનતી રહસ્યમય ઘટનાઓનું રહસ્ય આજ સુધી કોઈ…
View More ભારતનું એક એવું ચમત્કારિક મંદિર!!! જ્યાં તેલથી કે ઘી નહિ પરંતુ પાણીથી બળે છે દીવોશૂટિંગ એકેડેમીમાં 17 વર્ષના છોકરાએ ખુદને ગોળી મારી
મધ્યપ્રદેશના ભોપાલમાં એક શૂટિંગ એકેડમીમાં 17 વર્ષના શૂટરે પોતાની જાતને ગોળી મારી દીધી. ગોળીબાર કરનારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના પિતા રમતગમત વિભાગમાં ઉચ્ચ…
View More શૂટિંગ એકેડેમીમાં 17 વર્ષના છોકરાએ ખુદને ગોળી મારીમધ્યપ્રદેશમાં મશાલ સરઘસ વખતે આગ: 50 લોકો દાઝી ગયા
મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ રેલી દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. તેનો વીડિયો…
View More મધ્યપ્રદેશમાં મશાલ સરઘસ વખતે આગ: 50 લોકો દાઝી ગયા