લોધીકાના રાવકી ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમ ત્રાંટકી હતી. જ્યાંથી જુગાર રમતા રાજકોટના 6 સહિત વાડીમાલીકને જુગાર રમતા ઝડપી લઈ…
View More રાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયાLodhika news
લોધીકાના પાંભર ઇટાળામાં અકસ્માતે યુવાન કૂવામાં પટકાતાં મોત
લોધીકા તાલુકાના પાંભર ઇટાળા ગામે મજુરી અર્થે આવેલો શ્રમીક યુવાન અકસ્માતે કુવામા પટકાયો હતો યુવકનુ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ…
View More લોધીકાના પાંભર ઇટાળામાં અકસ્માતે યુવાન કૂવામાં પટકાતાં મોતલોધિકાના દેવડામાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
લોધીકાના દેવડા ગામે ખેતમજુરી અર્થે આવેલી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી…
View More લોધિકાના દેવડામાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસલોધિકાના વિરવા ગામે સરકારી જમીન પરથી દબાણો હટાવાયા
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારની રાહબરીમાં આજે વિરવા…
View More લોધિકાના વિરવા ગામે સરકારી જમીન પરથી દબાણો હટાવાયાલૂંટ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
લોધીકાના ખાંભા ગામેથી નિવસ્ત્ર હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. જે પ્રકરણમાં લૂંટ, દૂષ્કર્મ અને હત્યાના ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં…
View More લૂંટ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટલોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેતા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડ
લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ પ્રજાના વિકાસના કામો ઓછા અને પોતાના મળતિયાઓને ઘટાવવાના કામો વધારે કરતા હોવાના અનેક દાખલો છે ત્યારે રાજકોટ જિલ્લાના લોધીકા ગામના સરપંચે…
View More લોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેતા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડ