કોટડાસાંગાણી તાલુકામા ગ્રામપંચાયત સામાન્ય ચુંટણીમાં નવી ખોખરી અને જુની ખોખરી બને ગ્રામપંચાયત સરપંચ અને સભ્ય ઓ બિન હરીફ જાહેર કરવામાં આવેલ. કોટડાસાંગાણી ના તાલુકાના ગામોમાં…
View More કો.સાંગાણી તાલુકાની નવી ખોખરી અને જૂની ખોખરી ગ્રામ પંચાયત સમરસ જાહેરKotdasangani
કોટડાસાંગાણી નજીક બે બાઇક અથડાતા બે યુવાનોના મોત
રાજકોટનો યુવાન પુત્રી અને બહેનને મુકી પરત આવતો હતો ત્યારે કારખાનેથી ઘરે જતા યુવકના બાઇક સાથે સર્જાયો અકસ્માત કોટડાસાગાંણી તાલુકાના રાજગઢ ખાંડાધાર રોડ પર બે…
View More કોટડાસાંગાણી નજીક બે બાઇક અથડાતા બે યુવાનોના મોતકોટડાસાંગાણીના ભાડવામાં એક કલાકમાં સાંબેલાધારે 5 ઈંચ
આંબેચી ગીર-બાંટવા-3, માળિયા હા. 2॥, કેશોદ 1॥, ધોરાજી, ભાણવડ, વંથલી 1, વિસાવદર, કુતિયાણા, ભેસાણમાં 0॥ ઈંચ ગીર પંથકમાં ભારે પવન સાથે ત્રણ ઈંચ વરસાદ ખાબકતા…
View More કોટડાસાંગાણીના ભાડવામાં એક કલાકમાં સાંબેલાધારે 5 ઈંચકોટડાસાંગાણીના અરડોઈ ગામના માથાભારે શખ્સનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
અસામાજિક તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરવા રાજય પોલીસ વડાની સુચના અન્વયે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સુચનાથી કાયર્વાહી ગુજરાત રાજયમાં અસામાજીક ગુંડા તત્વો…
View More કોટડાસાંગાણીના અરડોઈ ગામના માથાભારે શખ્સનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયુંકોટડાસાંગાણીમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીએ વખ ઘોળ્યું
મા ખેત મજૂરી અર્થે આવેલા સમીક પરિવારની સગીરાને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકા થી માઠું લાગી આવતા પુત્રી એ ઝેરી દવા પી…
View More કોટડાસાંગાણીમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીએ વખ ઘોળ્યુંકો.સાંગાણીમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરી 1.20 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
સર્વે નં. 1238ની જમીનમાં આવેલ સિમેન્ટના શેડ વાળુ પાકુ બાંધકામ તોડી પડાયું તા 28 માર્ચ કોટડાસાંગાણી માં ગેરકાયદેસર સરકારી ખરાબાની જમીન ઉપર ગુલાબ ભાઈ રહેમાન…
View More કો.સાંગાણીમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરી 1.20 કરોડની જમીન ખુલ્લી કરાવાઈકોટડાસાંગાણીમાં 3200 ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલું કારખાનાઓનું દબાણ હટાવાયું
કલેકટર પ્રભવ જોશીની સૂચના અનુસાર અને આસિસ્ટન્ટ કલેક્ટર મહક જૈનના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની સરકારી જમીન સર્વે નંબર 12માં આશરે રૂૂ.2.56 કરોડની 3200…
View More કોટડાસાંગાણીમાં 3200 ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલું કારખાનાઓનું દબાણ હટાવાયુંમરચાં ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગતા લાખોનું નુકસાન
કોટડાસાંગાણી તાલુકાના નાના વડીયા ગામે રહેતા મયુર સિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ની વાડીએ મરચા ભરીને રોડ ઉપરથી અચાનક મરચાં ભરેલી ગાડીમાં આગ લાગતાં હતાં ગાડીમાં બેઠેલા…
View More મરચાં ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગતા લાખોનું નુકસાનકોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારો
વિદ્યાર્થીઓ અને શાપરના શ્રમિકો રઝળી પડયા કોટડાસાંગાણી માં સવારે ના 6 45 કલાક આવતી એસટી બસ નો રૂૂટો એકા એક કાપી નાખવામાં આવેલ કોટડાસાંગાણી ના…
View More કોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારોકોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું
કલેકટર પ્રભવ જોષીના દિશાનિદર્શનમાં રાજકોટ જિલ્લામાં સરકારી જગ્યા પર કરાયેલા દબાણ દૂર કરવાની કામગીરીના ભાગરૂૂપે આસિસ્ટન્ટ કલેકટર, રાજકોટ શહેર-2 મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજ રોજ…
View More કોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું