કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા ગીર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા…
View More કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાKodinar
કોડીનારના ગોહિલની ખાણ ગામે આઠ દુકાનોના દબાણો દૂર કરાયા
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોડિનાર તાલુકાના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેનું અંદાજિત ક્ષેત્રફળ…
View More કોડીનારના ગોહિલની ખાણ ગામે આઠ દુકાનોના દબાણો દૂર કરાયાકોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સરખડી ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટી ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.…
View More કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહીકોડીનારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટ: ચાર બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા
ગીર સોમનાથ જિલ્લા અને કોડીનાર તાલુકામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂૂદ્ધ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને…
View More કોડીનારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટ: ચાર બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા10 હજારના પગારદારને ITની 150 કરોડની નોટિસ
કોડીનારમાં 10 હજારના પગારદાર યુવકને આવકવેરા વિભાગે 1 અબજ 15 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા નોટિસ ફટકારતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઇન્કમટેક્સ…
View More 10 હજારના પગારદારને ITની 150 કરોડની નોટિસકોડીનાર પાસે કાર અડફેટે માધ્યમિક શાળાના નિવૃત્ત શિક્ષકનું કરૂણ મોત
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ની માધ્યમિક શાળા ના નિવૃત્ત શિક્ષક નું કોડીનાર નજીક કારે હડફેટે લેતા મોત થયું હતું. કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના નિવૃત્ત…
View More કોડીનાર પાસે કાર અડફેટે માધ્યમિક શાળાના નિવૃત્ત શિક્ષકનું કરૂણ મોતકોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડ
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતાં પાંચ વાહનો ની અટકાયત કરીને ₹ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા…
View More કોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડકોડિનાર પાસે બસ પલટી જતાં યુવકનું મોત, 23ને ઈજા
વેરાવળ-કોડિનાર હાઈવે પર સુંદરપરા ગામ નજીક ભગુડા મોગલધામ દર્શને જતાં શ્રદ્ધાળુની બસ પલટી જતાં એક યુવકનું મોત થયું હતું અને 23 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર…
View More કોડિનાર પાસે બસ પલટી જતાં યુવકનું મોત, 23ને ઈજાકોડિનારના ઘાટવડ ગામે ખનીજ ચોરોને રૂા.75.23 કરોડનો દંડ
કલેક્ટરની તપાસમાં 1493126 મેટ્રીક ટન લાઇમ સ્ટોનની ચોરી થયાનું ખુલ્યું કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત…
View More કોડિનારના ઘાટવડ ગામે ખનીજ ચોરોને રૂા.75.23 કરોડનો દંડકોડીનારના પ્રૌઢના આપઘાત મામલે ત્રણ વ્યાજખોર સામે નોંધાતો ગુનો
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ અબુંજા સિમેન્ટ કંપનીમાં નોકરી કરતા પ્રૌઢએ વ્યાજે લીધેલ 39 લાખની સામે 90.93 લાખ ચુકવી દીધા છતાં ત્રણ વ્યાજખોરો સતત પઠાણી ઉઘરાણી…
View More કોડીનારના પ્રૌઢના આપઘાત મામલે ત્રણ વ્યાજખોર સામે નોંધાતો ગુનો