ખેડૂતોના ખેતરે જવાના મૂળભૂત જાહેર રસ્તાઓ બંધ કરી દીધા: તાત્કાલિક કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અદાણી-અંબુજા સિમેન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભારે…
View More કોડીનાર વિસ્તારમાં અદાણી-અંબુજા સિમેન્ટની તાનાશાહીKodinar news
કોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!
દિલ્હી બ્લાસ્ટના હાઈ એલર્ટ વચ્ચે મેગા કોમ્બિંગ: દરગાહમાંથી કુહાડી, તલવાર જેવા હથિયારો મળ્યા, ઝારખંડના યુવકની અટકાયત દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ જાહેર…
View More કોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરી
કોડીનાર તા.14 કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર દુદાણા ગામ નજીક PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરોની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,…
View More કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરીકોડીનારના દુદાણા ગામે શિંગોડા નદી પરના ચેકડેમમાં ડૂબી જવાથી પરપ્રાંતિય યુવકનું મૃત્યુ
કોડીનાર તાલુકાના દુદાણા ગામ નજીક શિંગોડા નદી પરના ચેકડેમમાં આજે એક પરપ્રાંતિય યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. માછીમારી કે અન્ય કોઈ કારણોસર…
View More કોડીનારના દુદાણા ગામે શિંગોડા નદી પરના ચેકડેમમાં ડૂબી જવાથી પરપ્રાંતિય યુવકનું મૃત્યુકોડીનારના 5.43 લાખના ચકચારી દારૂ કેસમાં 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નકાર્યા
મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપીઓ પર અનેક ગુના કોડીનાર વેલણ માઢવાડ લાઇટ હાઉસ નજીક ઝડપાયેલા રૂૂપિયા 5.43 લાખના વિદેશી દારૂૂના કેસમાં નાસી છૂટેલા અને 256 પેટી…
View More કોડીનારના 5.43 લાખના ચકચારી દારૂ કેસમાં 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નકાર્યાકોડીનારના વેલણ ગામેથી રૂા. 5.43 લાખના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપતી પોલીસ
શરાબ કાંડમાં સંકળાયેલ 20 ઇસમો સામે નામજોગ ફરિયાદ દાખલ કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠેથી પોલીસે 5.43 લાખનો શરાબનો જથ્થો પકડીને ત્રણ શખ્સોની…
View More કોડીનારના વેલણ ગામેથી રૂા. 5.43 લાખના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપતી પોલીસકોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયા
કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠે એક બોલેરો પીકપ વાનમાંથી કોડીનાર પોલીસે 44 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ જેની કિંમત રૂૂપિયા 5,43,888 સાથે…
View More કોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયાકોડીનારમાં બી.પી. લો થઇ જવાથી માતા-પુત્રના એક જ દિવસે મૃત્યુ
માતાના મૃત્યુના સમાચાર મળતાં જ પુત્રએ પણ અંતિમ શ્ર્વાસ લીધા કોડીનારમાં વણકર વાસમાં રહેતા ચુડાસમા પરિવારના માતા પુત્રના એક સાથે જ મૃત્યુ થતાં બંનેની સ્મશાન…
View More કોડીનારમાં બી.પી. લો થઇ જવાથી માતા-પુત્રના એક જ દિવસે મૃત્યુદેદાની દેવળી સરકારી મંડળીની ચૂંટણીમાં ભાજપના માજી સાંસદની પેનલનો સફાયો
કોડીનારના રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી અને કોડીનારના પાટનગર તરીકે ઓળખાતા દેદાની દેવળી ગામની સેવા સહકારી મંડળી ના 13 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં માં માજી સાંસદ…
View More દેદાની દેવળી સરકારી મંડળીની ચૂંટણીમાં ભાજપના માજી સાંસદની પેનલનો સફાયોકોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ
કોડીનાર પંથકમાં છેલ્લા બે દિવસથી ઘનિષ્ઠ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ અને આઈસ ફેક્ટરી મળીને કુલ ત્રણ જેટલા કારખાનેદારોને ટ્રાન્સફોર્મર…
View More કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ