ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી દર્શકોના દિલ પર રાજ કરતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના જાણીતા કલાકારોએ આજ રોજ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ…
View More ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના કલાકારોએ શ્રી ખોડલધામ મંદિરે દર્શન કર્યાKhodaldham Temple
સુરત અને વિદેશી ધરતી લંડનમાં નિર્માણ પામશે ખોડલધામ સંકુલ
કોર કમિટીની બેઠક બાદ ખોડલધામ ટ્રસ્ટ કાગવડની મોટી જાહેરાત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય…
View More સુરત અને વિદેશી ધરતી લંડનમાં નિર્માણ પામશે ખોડલધામ સંકુલખોડલધામ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવકારતા ચેતન રામાણી
ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ખોડલધામ મંદિર-કાગવડ ખાતેની મુલાકાત લીધી હતી ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત…
View More ખોડલધામ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવકારતા ચેતન રામાણીખોડલધામ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવતા આનંદીબેન પટેલ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન…
View More ખોડલધામ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવતા આનંદીબેન પટેલકાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયું
પ્રથમ નોરતે ધ્વજારોહણ, યજ્ઞ અને ધર્મસભા યોજાઇ: મા ખોડલનાં જય જયકાર સાથે હજારો ભાવિકો પદયાત્રામાં જોડાયા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ…
View More કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયુંપ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન
નવરાત્રિ દરમિયાન દરરોજ માતાજીને અવનવા શણગાર, હવન, ધ્વજારોહણ કરવામાં આવશે કાગવડ, રાજકોટ: હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ તારીખ 22 સપ્ટેમ્બરને સોમવારથી રહ્યો…
View More પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજનખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શન
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે તેમના કાર્યકરો અને સમર્થકોના વિશાળ કાફલા સાથે ખોડલધામ પહોંચ્યા હતા. ગત રાત્રિએ રાજકોટમાં સભા…
View More ખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શનઉત્તર ગુજરાતના સંડેરમાં ખોડલધામ મંદિરનો શિલાપૂજન સમારોહ સંપન્ન
1008 યજમાનોએ શિલાપૂજન વિધિમાં લહાવો લીધો: ઠેર-ઠેરથી મોટી સંખ્યામાં ભાવિકો પધાર્યા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 21 જાન્યુઆરી 2025 ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત…
View More ઉત્તર ગુજરાતના સંડેરમાં ખોડલધામ મંદિરનો શિલાપૂજન સમારોહ સંપન્ન