ખંભાળિયા શહેરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું એકમાત્ર કેન્દ્ર લાંબા સમય બાદ શરૂ કરવામાં આવ્યું છે અને થોડા દિવસ આ કામગીરી રાબેતા…
View More ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ: ખેડૂતો હાલાકીમાંKhambhaliya news
ખંભાળિયા શહેરમાં મંદિર નજીક કરાયેલા અતિક્રમણને દૂર કરવાની પોલીસ કાર્યવાહીની સાર્વત્રિક પ્રશંસા
ખંભાળિયામાં બોગસ દસ્તાવેજમાં સંડોવાયેલ પાંચ આરોપી ઝડપાયા
ખંભાળિયા શહેરમાં દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા સંતોષી માતાજીના મંદિરની જમીન પર બોગસ દસ્તાવેજ વિગેરે દ્વારા કેટલાક તત્વો દ્વારા આચરવામાં આવેલા દબાણ સામે પોલીસ તંત્રએ તાકીદની…
View More ખંભાળિયામાં બોગસ દસ્તાવેજમાં સંડોવાયેલ પાંચ આરોપી ઝડપાયાખંભાળિયા પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગી રહેલા યુવકનું મોત
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામના પાટીયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં રસ્તો ઓળંગી રહેલા એક યુવકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ઠોકર…
View More ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગી રહેલા યુવકનું મોતખંભાળિયા નજીક વાડીનાર વિસ્તારમાંથી નોળિયાનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારના વનપાલ તેમજ તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી. મરીન નેશનલ પાર્ક – સિક્કા રેન્જ હેઠળના…
View More ખંભાળિયા નજીક વાડીનાર વિસ્તારમાંથી નોળિયાનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયાખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મ
ઘટનાથી સર્વત્ર ફિટકારની લાગણી, દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ કાર્યવાહી ખંભાળિયા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાની સગીર વયની પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ચકચારી બનાવ…
View More ખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મખંભાળિયામાં કચરા જેવી કચરા કલેક્શનની કામગીરી: લોકરોષ
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ખૂબ જ કથળી ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ખંભાળિયા શહેરમાં લોકોના ઘરેથી…
View More ખંભાળિયામાં કચરા જેવી કચરા કલેક્શનની કામગીરી: લોકરોષખંભાળિયા પંથકમાં બાંધકામ સંલગ્ન કામગીરી લાંબા સમયથી બંધ
અનેક વિકાસકાર્યો ઠપ થતા શહેર ભાજપ પ્રમુખ તન્ના દ્વારા પ્રભારી મંત્રીને રજૂઆત ખંભાળિયામાં સ્થાનિક એરિયા ઓથોરિટી નસ્ત્રખાડાસ્ત્રસ્ત્ર અસ્તિત્વમાં આવ્યાના અનેક વર્ષો થઈ ચૂક્યા છે.ત્યારે હજુ…
View More ખંભાળિયા પંથકમાં બાંધકામ સંલગ્ન કામગીરી લાંબા સમયથી બંધખંભાળિયાના વાડીનારમાં યુવાનનું મૂર્છિત અવસ્થામાં અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી કે.પી.ટી. કોલોનીમાં આવેલા દિન દયાલ પોર્ટની સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરી અને હોસ્પિટલના જ ક્વાર્ટરમાં રહેતા પ્રકાશભાઈ મંગાભાઈ સંજોટ નામના 27…
View More ખંભાળિયાના વાડીનારમાં યુવાનનું મૂર્છિત અવસ્થામાં અપમૃત્યુ