ગુજરાત મિરર, ખંભાળિયા તા.24 ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત દેવભૂમિ…
View More ખંભાળિયા નજીક હાઇવે પર વાહનોમાં સ્ટંટ કરતા 16 પકડાયાKhambhaliya news
ખંભાળિયામાં વીજકનેકશન કાપવા આવેલા મહિલા કર્મચારી પર હુમલો: ગુનો નોંધાયો
10 હજારનું લાઇટબિલ બાકી હોવાથી પીજીવીસીએલની ટીમ વીજકનેકશન કાપવા ગઇ હતી ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા અને અહીંની પીજીવીસીએલ કચેરીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા…
View More ખંભાળિયામાં વીજકનેકશન કાપવા આવેલા મહિલા કર્મચારી પર હુમલો: ગુનો નોંધાયોખંભાળિયામાં સરકારી કવાર્ટરમાં ત્રાટક્યા તસ્કરો: રોકડ અને ઘરેણાંની તસ્કરી
શનિ-રવિની રજા હોવાથી કર્મચારીઓ બહારગામ ગયા ને તસ્કરોને મોકળુ મેદાન મળ્યુ ખંભાળિયામાં ધરમપુર માર્ગ પર આવેલા જિલ્લા સેવા સદન સામે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં શુક્રવારે…
View More ખંભાળિયામાં સરકારી કવાર્ટરમાં ત્રાટક્યા તસ્કરો: રોકડ અને ઘરેણાંની તસ્કરીખંભાળિયાની લેબોરેટરીમાં થયેલી ચોરીના પ્રકરણમાં આરોપી ઝડપાયો
ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં આવેલી શ્રેય લેબોરેટરીમાંથી તાજેતરમાં રોકડ રકમની ચોરી સંદર્ભેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ…
View More ખંભાળિયાની લેબોરેટરીમાં થયેલી ચોરીના પ્રકરણમાં આરોપી ઝડપાયોખંભાળિયાના સિદ્ધપુરમાં પવનચક્કી પરથી પટકાતાં યુવાનનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા…
View More ખંભાળિયાના સિદ્ધપુરમાં પવનચક્કી પરથી પટકાતાં યુવાનનું મૃત્યુખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંગલ વિસ્તારમાં શિકાર અર્થે થઈ રહેલા…
View More ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયોખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા પંથકમાં દારૂૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ…
View More ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાખંભાળીયા પંથકમાં સગીરાની છેડતી, પરિવાર પર હુમલાના ચાર આરોપી પકડાયા
ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને…
View More ખંભાળીયા પંથકમાં સગીરાની છેડતી, પરિવાર પર હુમલાના ચાર આરોપી પકડાયાખંભાળિયાના ભરાણા ગામે પુત્રનાં મોતના વિરહમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો…
View More ખંભાળિયાના ભરાણા ગામે પુત્રનાં મોતના વિરહમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાતખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજચોરી ઝડપાઈ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર સોમવારે એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે બોકસાઈટ લઈને જઈ રહેલા એક ટ્રકને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.…
View More ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજચોરી ઝડપાઈ