કેન્દ્ર સરકારે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ)ની જગ્યાએ વિકસિત ભારત- રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન (VB-G RAM G) લાવવાનો પ્રસ્તાવ લોકસભા…
View More ગાંધીજીના ‘રઘુપતિ રાજા રામ’ ભજનને રાષ્ટ્રગાન કહેતા કંગના પર પસ્તાળKangana Ranaut
સોમનાથ મહાદેવના દર્શન કરતી કંગના રનોત
રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારના સાંસદ સુ કંગના રાણાવત આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આદિ જ્યોતિર્લિંગ સોમનાથ…
View More સોમનાથ મહાદેવના દર્શન કરતી કંગના રનોતમેરા દર્દ ભી સમજો, 15 લાખના ખર્ચ સામે રોજના રૂા.50 કમાવ છું
ગઇકાલે કંગના રનૌતે હિમાચલમાં તેના રેસ્ટોરન્ટને થયેલા નાણાકીય નુકસાન અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી. મંડીના ભાજપ સાંસદે કહ્યું કે તે જે રેસ્ટોરન્ટ ચલાવે છે તે…
View More મેરા દર્દ ભી સમજો, 15 લાખના ખર્ચ સામે રોજના રૂા.50 કમાવ છુંકંગના રનૌત તામિલનાડુમાં આવે તો થપ્પડ ઝીંકી દેજો
તામિલનાડુના એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાએ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત અંગે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યમાં આવે તો તેને થપ્પડ મારવાની અપીલ કરી…
View More કંગના રનૌત તામિલનાડુમાં આવે તો થપ્પડ ઝીંકી દેજોમંડીમાં વરસાદ-પૂરનું તાંડવ, સાંસદ કંગના રનોત ગાયબ !
હિમાચલમાં મેઘતાંડવમાં ભયાનક તબાહી સર્જાઈ છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ કુદરતી આફતને લઈ રાજ્યમાં રાજકારણ શરુ…
View More મંડીમાં વરસાદ-પૂરનું તાંડવ, સાંસદ કંગના રનોત ગાયબ !કંગના ચુડેલ બનીને હોલિવૂડમાં લેશે એન્ટ્રી, સંપૂર્ણ શુટિંગ અમેરિકામાં થશે
બોલીવુડમાં છેલ્લે ‘ઇમર્જન્સી’માં જોવા મળેલી કંગના રનૌત હવે હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે કંગના ટૂંક સમયમાં હોલીવુડની હોરર ડ્રામા-ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધી ઇવિલ’માં જોવા…
View More કંગના ચુડેલ બનીને હોલિવૂડમાં લેશે એન્ટ્રી, સંપૂર્ણ શુટિંગ અમેરિકામાં થશેકંગના સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવા કોર્ટની ચીમકી
જાવેદ અખ્તર માનહાનિ કેસમાં 40 મુદત છતાંય કંગના હાજર ન થતાં કોર્ટ ખફા જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના રનૌતની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી…
View More કંગના સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવા કોર્ટની ચીમકીહવે કયારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું: કંગના રનૌત
વિવાદોના અંતે 17મીએ ‘ઇમર્જન્સી’ રિલીઝ થશે કંગના રનૌત પોતાની ફિલ્મ ઇમરજન્સીને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મેળવવામાં વિવાદો થયા. બાદ…
View More હવે કયારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું: કંગના રનૌતરાજદ્રોહના કેસમાં કંગના રનૌતને કોર્ટની નોટિસ
અભિનેત્રીને 28મીએ હાજર થવા ફરમાન કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહના આરોપમાં નોટિસ જારી કરવામાં આવી છે. તેણે 28 નવેમ્બરના રોજ કોર્ટમાં અંગત રીતે અથવા એડવોકેટ મારફત…
View More રાજદ્રોહના કેસમાં કંગના રનૌતને કોર્ટની નોટિસઆ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે ‘ઈમરજન્સી’, કંગના રનૌતે નવી રીલીઝ ડેટ કરી જાહેર
ફિલ્મ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ કંગના રનૌતે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અગાઉ ફિલ્મ મુલતવી રાખવી પડી હતી.…
View More આ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે ‘ઈમરજન્સી’, કંગના રનૌતે નવી રીલીઝ ડેટ કરી જાહેર