કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના અને મૂળ વડોદરા તાલુકાના તરસાલી વિસ્તારના રહીશ નગીનભાઈ સવજીભાઈ મથ્થર નામના 28 વર્ષના બ્રાહ્મણ યુવાને બુધવાર તારીખ 24 ના રોજ રાત્રિના…
View More કલ્યાણપુરના પટેલકા ગામે જિંદગીથી કંટાળી વિપ્ર યુવાને ગળાફાંસો ખાધોKalyanpur
કલ્યાણપુરમાં બે વાહન વચ્ચે દબાઈ જતા યુવાનનું અપમૃત્યુ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ વતની અને હાલ પંચમહાલના હાલોલ ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હરિશ્ચંદ્રસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયા નામના 39 વર્ષના યુવાન મંગળવાર તારીખ…
View More કલ્યાણપુરમાં બે વાહન વચ્ચે દબાઈ જતા યુવાનનું અપમૃત્યુધો.12ના વિદ્યાર્થીએ માથાના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત
કલ્યાણપુરના ખીરસરાની ઘટના: માતા – પિતાના આધાર સ્થંભ એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત કલ્યાણપુર તાલુકાનાં ખીરસરા ગામે રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા…
View More ધો.12ના વિદ્યાર્થીએ માથાના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતકલ્યાણપુર તાલુકામાં મુશળધાર છ ઈંચ સાથે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
– દ્વારકામાં ધોધમાર પાંચ ઈંચ વરસાદથી પાણી પાણી… – દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી મુકામ રહ્યો છે. જેમાં દ્વારકા તાલુકામાં આજે…
View More કલ્યાણપુર તાલુકામાં મુશળધાર છ ઈંચ સાથે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરકલ્યાણપુરના માલેતા ગામે બીમારીથી કંટાળેલી મહિલાનો કૂવામાં ઝંપલાવી આપઘાત
જૂના મનદુ:ખનો ખાર રાખીને ભાણવડના યુવાન પર હુમલો : આઠ સામે ગુનો કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા સનીબેન નથુભાઈ બથવાર નામના 60 વર્ષના અનુસૂચિત જાતિના…
View More કલ્યાણપુરના માલેતા ગામે બીમારીથી કંટાળેલી મહિલાનો કૂવામાં ઝંપલાવી આપઘાતકલ્યાણપુરના ગ્રામ્ય પંથકની ગુમ થયેલી બે સગીરાની ગણતરીના કલાકોમાં કરાઈ શોધખોળ
સગીરાનો કબજો પરિવારજનોને સોંપાતા રાહત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા એક યુવાન તથા તેમના ભાઈની અનુક્રમે 13 તથા 11 વર્ષની બે…
View More કલ્યાણપુરના ગ્રામ્ય પંથકની ગુમ થયેલી બે સગીરાની ગણતરીના કલાકોમાં કરાઈ શોધખોળકલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યું
કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુરુવારે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થનો જથ્થો સાંપળ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 13.239 કિલોગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં…
View More કલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યુંકલ્યાણપુરના સીદસર ગામે અકસ્માતે કૂવામાં પડી ગયેલા આધેડનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ગામે રહેતા બાપાલાલસિંહ બહાદુરસિંહ જાડેજા નામના 53 વર્ષના આધેડ ગઈકાલે બુધવારે પોતાની વાડીએ પાણી ભરવા જતાં અકસ્માતે કુવામાં પગ લપસી જતા તેઓ કુવામાં…
View More કલ્યાણપુરના સીદસર ગામે અકસ્માતે કૂવામાં પડી ગયેલા આધેડનું અપમૃત્યુકલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા પ્રવીણભાઈ ખીમાભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાન ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના પિતા ખીમાભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ. 58) ને…
View More કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોતમાવઠાનો માર સતત : કલ્યાણપુરમાં વધુ 3 ઈંચ વરસાદ
માળિયા હાટીના 2, જામજોધપુર 1॥।, માણાવદર 1॥, ઘાટી, લાલપુર-1 ઈંચ સહિત 19 તાલુકામાં વરસાદ સતત વરસાદથી પશુઓના ચારા અને જણસીને ભારે નુક્શાન, મેઘરાજાને ખમૈયા કરતો…
View More માવઠાનો માર સતત : કલ્યાણપુરમાં વધુ 3 ઈંચ વરસાદ