હાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લાખાભાઈ કાસમભાઈ શેખ નામના 47 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 14 ના રોજ સાંજના સમયે મોટરસાયકલ પર પાછળ બેસીને લીંબડી…

View More હાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુ

કલ્યાણપુરમાં પવનચક્કીની કામગીરી દરમિયાન સ્થાનિક શખ્સ દ્વારા ઝપાઝપી

ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા અને પવનચક્કી કંપનીમાં કામ કરતા દેવાણંદભાઈ આલાભાઈ સુવા નામના 63 વર્ષના વૃદ્ધ તથા અન્ય કર્મચારીઓ શનિવારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે વિન્ડ…

View More કલ્યાણપુરમાં પવનચક્કીની કામગીરી દરમિયાન સ્થાનિક શખ્સ દ્વારા ઝપાઝપી

કલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લખમણભાઈ હીરાભાઈ કાગડીયા નામના 45 વર્ષના યુવાનને રાવલ નગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટેનો વર્ક ઓર્ડર…

View More કલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદ

વાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુ

મોટરસાયકલ ઉપર જઈ રહેલા ભાટીયાના વિપ્ર યુવાન તેમજ રાણ ગામના ગઢવી યુવાનના વાહન આડે પશુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં આ બે યુવાનોના અકાળે મોત નીપજ્યા હતા.…

View More વાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુ

માનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાત

  ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા રામદેભાઈ ખીમાભાઈ કરંગીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની ચાલુ સારવાર વચ્ચે…

View More માનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાત

કલ્યાણપુરના ગાગા ગામના માનસિક રીતે અસ્વસ્થ પ્રૌઢનું કૂવામાં ડૂબી જતાં મૃત્યુ

ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા મહિપતસિંહ રઘુભા વાઢેર નામના 55 વર્ષના પ્રૌઢ છેલ્લા આશરે વીસેક વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ…

View More કલ્યાણપુરના ગાગા ગામના માનસિક રીતે અસ્વસ્થ પ્રૌઢનું કૂવામાં ડૂબી જતાં મૃત્યુ

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સામૂહિક આપઘાતઃ કેન્સરગ્રસ્ત પિતાએ ચિંતામાં પુત્રી-પુત્રને ઝેર પીવડાવી જીવન ટૂંકાવ્યું

    કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા એક યુવાનને કેન્સરની ગંભીર બીમારી હોય, તેમના મૃત્યુ પછી તેમના સંતાનોનું શું થશે? તે ચિંતામાં તેમની પાંચ વર્ષની…

View More દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સામૂહિક આપઘાતઃ કેન્સરગ્રસ્ત પિતાએ ચિંતામાં પુત્રી-પુત્રને ઝેર પીવડાવી જીવન ટૂંકાવ્યું

દેવભૂમિ જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટીફિકેટ

  કલ્યાણપુર તાલુકાના રાજપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચુર આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ ભાણવડ તાલુકાના મોડપર પી.એચ.સી.નું ટીંબડી આયુષ્માન આરોગ્ય મંદિર રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે. આરોગ્યની…

View More દેવભૂમિ જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટીફિકેટ

કલ્યાણપુરમાં બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિત રૂા. 1.10 લાખની ચોરી

ઘરધણી 10 દિવસ બહારગામ જતાં તસ્કરોએ નિશાન બનાવ્યું, ફરિયાદ નોંધાઈ કલ્યાણપુરમાં આવેલા સતવારા પાડો વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરા નામના 65 વર્ષના વૃદ્ધના રહેણાંક મકાનમાં…

View More કલ્યાણપુરમાં બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિત રૂા. 1.10 લાખની ચોરી

કલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોત

ફીટની બીમારીના કારણે બનાવ બન્યો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી…

View More કલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોત