જૂનાગઢના બીલખા બાદલપુર ગામે દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2023માં મીતુલ બારૈયા નામના યુવકે એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે…
View More જૂનાગઢના બીલખા બાદલપુર ગામે દુષ્કર્મના આરોપીએ કરેલો આપઘાતJunagadh
સતાધારના સમાધિ સ્થાનને બદનામ કરવા વિવાદ ઊભો કરાયો : વણઝારા
સતાધાર સત્યના પાયા પર રચાયેલું છે, આક્ષેપમાં તથ્ય જણાશે તો તેનો પણ રસ્તો થશે : ગણેશદાસબાપુ મહંત વિજયબાપુના સમર્થનમાં સંતો-મહંતોની બેઠક યોજાઇ, સુખદ સમાધાન માટે…
View More સતાધારના સમાધિ સ્થાનને બદનામ કરવા વિવાદ ઊભો કરાયો : વણઝારાજૂનાગઢની હોટેલમાં પ્રેમિકા અને પ્રેમી સાથે દવા પીવાના હતા, મહિલાનું મોત થતા પ્રેમી તાળું મારી ભાગી ગયો’તો
શહેરમાં નોબલ સ્કૂલ પાસેની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 33 વર્ષીય પરિણીત નિશાબેન અશ્વિનભાઈ પંચોલીનું શુક્રવારે બપોરે બસ સ્ટેશન નજીકની સત્યમ હોટલમાં ઝેરી દવા પીવાથી મૃત્યુ…
View More જૂનાગઢની હોટેલમાં પ્રેમિકા અને પ્રેમી સાથે દવા પીવાના હતા, મહિલાનું મોત થતા પ્રેમી તાળું મારી ભાગી ગયો’તોભંડુરીના પાટિયા પાસે કાળનું તાંડવ, 7 જિંદગી હોમાઈ
જુનાગઢ-વેરાવળ હાઇવે ઉપર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિક્ષા આપવા જઇ રહેલા પાંચ વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.…
View More ભંડુરીના પાટિયા પાસે કાળનું તાંડવ, 7 જિંદગી હોમાઈજૂનાગઢમાં બજારમાં રૂા.140માં મળતી ડસ્ટબિનની કોર્પોરેશન દ્વારા 170માં ખરીદી
શહેરની ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ડસ્ટબિન ખરીદીના કથિત કૌભાંડનો મામલો લોકચર્ચાને એરણે ચડ્યો છે. મ્યુનિ. દ્વારા ઊંચાભાવે ડસ્ટબીન ખરીદીનું મસમોટું કૌભાંડ આચરાયું હોવાની ચર્ચા છે.…
View More જૂનાગઢમાં બજારમાં રૂા.140માં મળતી ડસ્ટબિનની કોર્પોરેશન દ્વારા 170માં ખરીદીઅકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોત
કેશોદ નજીક બે કાર અથડાયા બાદ બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી, પરીક્ષા આપવા જતા છાત્રો ઉપર કાળ ત્રાટકયો હાઇવે ઉપર પશુ આવી જતા કાર ડિવાઇડર…
View More અકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોતજૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયા હાટીના પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાત…
View More જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોતજૂનાગઢની હોટલમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, ફોન કરનાર સામે શંકા
જૂનાગઢની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળતાં ખળભળાટ મચ્યો છે. એક વ્યક્તિએ ફોન કરીને મહિલાના પતિને જાણ કરી હતી કે, તારી પત્નીએ ઝેરી દવા…
View More જૂનાગઢની હોટલમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, ફોન કરનાર સામે શંકાજૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યો
જૂનાગઢમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. જૂનાગઢના એક વેપારીને ધંધો સારો ચાલે છે,…
View More જૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યોવ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણ
દીકરીના લગ્ન માટે વ્યાજે 10 લાખ લેનાર પિતાનું અપહરણ: મેંદરડાથી કારમાં અપહરણ કરી ઢોર માર માર્યાની, જૂનાગઢના 6 શખસ વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે 3ની ધરપકડ…
View More વ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણ