જૂનાગઢના ખડીયા ગામમાં થયેલી લૂંટના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા 16,500, એક મોટરસાયકલ અને…
View More જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયાJunagadh
એ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે
જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં 4 યૂવાને સ્યૂસાઇડ નોટ લખી, વીડિયો બનાવી કરેલો આપઘાત પત્ની અને તેના મામા સામે ગંભીર આક્ષેપો, કડક સજા આપવા માંગણી જૂનાગઢમાં…
View More એ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશેજૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂક
ગુજરાત મિરર, જૂનાગઢ તા.31ગૃહ વિભાગે જૂનાગઢના નવા જિલ્લા પોલીસ વડા તરીકે એસ.આર. ઓડેદરાની નિયુક્તિ કરી છે. તેઓ હાલમાં ગાંધીનગર ખાતે કોસ્ટલ સિક્યુરિટીના એસપી તરીકે…
View More જૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂકજૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે લગભગ 20 દિવસ પહેલાં થયેલા ભયાનક અગ્નિકાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોના કરુણ…
View More જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેરજૂનાગઢ-અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પર ઇડીના દરોડા
મેસર્સ એલ્ડરબ્રુક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસે સેબીની મંજૂરી વગર લોકો પાસેથી રૂા.24.38 કરોડ ઉઘરાવી લીધા, કુલ ચાર સ્થળે તપાસ અમદાવાદ અને જૂનાગઢ સહિત ગુજરાતભરમાં મેસર્સ એલ્ડર…
View More જૂનાગઢ-અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પર ઇડીના દરોડાજૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યો
જૂનાગઢમાં રાત્રે શખ્સને ગાંજો આપવા સાધુ પહોંચ્યો હતો જોકે એસઓજીએ બંનેને રૂૂપિયા 25,570ના 2.557 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં ગેંડા…
View More જૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યોપોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇ
જૂનાગઢના રત્ન કલાકાર સહિત 10 લોકો ભોગ બન્યા: આરોપી પોસ્ટ ઓફીસનો સસ્પેન્ડેડ કર્મચારી નીકળ્યો ! જૂનાગઢ શહેરનાં મધુરમનાં રત્ન કલાકારની જનકપુરી સોસાયટીના શખ્સ સામે ફરિયાદ…
View More પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇરાજકોટની બે યુવતીએ જૂનાગઢના એડવોકેટને બ્લેક મેલનો પ્રયાસ કર્યો
બે યુવતી સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગંભીર ગુનાઓ નોંધાયા છે. પ્રથમ કેસમાં, જુનાગઢના એક વકીલ સામે રાજકોટની…
View More રાજકોટની બે યુવતીએ જૂનાગઢના એડવોકેટને બ્લેક મેલનો પ્રયાસ કર્યોજૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકી
વ્યાજખોરે વધુ 19.50 લાખની ઉઘરાણી કરતાં પોલીસમાં ફરિયાદ જુનાગઢ જિલ્લાના બુધેચા ગામના એક શિક્ષકે બગસરામા રહેતા એક શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હોય વ્યાજ સહિત…
View More જૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકીઓચિંતા વરસાદથી કેરીના હજારો બોક્ષ પલળી ગયા
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી કેરીની હરાજી દરમિયાન અચાનક પડેલા ભારે વરસાદના કારણે હજારો કેરીના બોક્સ પલળી ગયા છે. વરસાદી પાણીમાં કેરીના…
View More ઓચિંતા વરસાદથી કેરીના હજારો બોક્ષ પલળી ગયા