જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ…
View More જૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસJunagadh
ભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલો
જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ ક્ષેત્રમાં આવેલી ઘેડિયા કોળી સમાજની વાડીમાં સવારના સમયે ભારે હોબાળો અને હિંસક બનાવ સામે આવ્યો છે. વાડીના મેનેજર રામજીભાઈ બાલસ પર…
View More ભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલોમાણાવદરમાં મહાદેવ મંદિરે શિવલિંગ પર સાપ દેખાતા ભકતો ઉમટી પડ્યા
માણાવદરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન એક અનોખી ઘટના બની હતી. મંદિરના શિવલિંગ પર અચાનક એક સાપ પ્રગટ થયો…
View More માણાવદરમાં મહાદેવ મંદિરે શિવલિંગ પર સાપ દેખાતા ભકતો ઉમટી પડ્યાજૂનાગઢમાં નશાને કારણે યુવાનનું મોત, મૃતક દોઢ દિવસથી બેભાન હતો
ગાંધીનું ગુજરાત કે જ્યાં નશા પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડની ઘટના હજુ થોડા દિવસ પહેલા…
View More જૂનાગઢમાં નશાને કારણે યુવાનનું મોત, મૃતક દોઢ દિવસથી બેભાન હતોજૂનાગઢની નોબેલ આયુ. કોલેજના ટ્રસ્ટી-ફેકલ્ટી લાંચ પ્રકરણમાં તિહાર જેલ હવાલે
બોગસ શિક્ષકો મામલે સાનુકૂળ રિપોર્ટ મેળવવા જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી રૂૂ. 10 લાખની લાંચ આપવા આવવાના હતા તે દિલ્હીની હોટલ રેડીશન બ્લુના વેઇટિંગ રૂૂમમાં…
View More જૂનાગઢની નોબેલ આયુ. કોલેજના ટ્રસ્ટી-ફેકલ્ટી લાંચ પ્રકરણમાં તિહાર જેલ હવાલેમેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યો
જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને આસપાસના સરહદી વિસ્તારોમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે મેંદરડાના કેનેડીપુર…
View More મેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યોદેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હોવાથી યુવાનો રસ્તા પર ઉતર્યા: પ્રવિણ તોગડિયા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ જૂનાગઢ શહેરની મુલાકાત લીધી હતી. જોષપુરા સ્થિત ઘોડિયા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં મોટી…
View More દેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હોવાથી યુવાનો રસ્તા પર ઉતર્યા: પ્રવિણ તોગડિયાજૂનાગઢ પંથકમાં વીજલાઇનોનું 37 વર્ષ જૂનું ભૂત ધુણ્યું
જૂનાગઢ જિલ્લામાં વીજ કંપની જેટકો (GETCO) અને સરકારી તંત્રની નીતિરીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. વર્ષ 1987માં 220 ઊંટની જેતપુર-શાહપુર વીજ લાઈન…
View More જૂનાગઢ પંથકમાં વીજલાઇનોનું 37 વર્ષ જૂનું ભૂત ધુણ્યુંમને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
સ્ટેટસમાં વીડિયો મુકી કહ્યું… છ મહિનાથી મરી મરીને જીવું છું, પત્નીએ કહ્યું મરી જા વાંધો નહીં, મેં ઘરવાળીનો વધ કર્યો છે જૂનાગઢની હૃદય દ્રાવક ઘટના,…
View More મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાતપથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યો
જૂનાગઢની ચકચારી ઘટના, બાળકીને વાયર-વેલણથી મારતા શરીરે લાલ ચાંભા થઇ ગયા શહેરના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની માતાએ મારપીટ કરી…
View More પથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યો