જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુખ્ય બજારમાં આવેલી એક સોનીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે…
View More માંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરારJunagadh NEWS
દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધા
મૃતક મહિલાના પરિવારને શંકા જતા પોલીસ પાસે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો 15 વર્ષના સગીર ભાઇએ 10થી 15 દિવસ પહેલાં જ હત્યા કરી નાખી હતી, પોલીસે…
View More દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધાગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશે
પરિક્રમાનો 36 કિ.મી.નો રૂટ ધોવાઇ ગયો, ભાવિકોની સુરક્ષા- સલામતી ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય ધાર્મિક પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા યોજશે જુનાગઢમાં ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા…
View More ગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશેજૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગી
રોનક ઠાકુર નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરતી પોલીસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને ખંડણીની પણ…
View More જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગીલીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે
વાતાવરણમાં ઉઘાડ થશે તો તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાશે, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઇ જુનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી…
View More લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશેજૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !
જેલમાં રહેલા આરોપી પાસેથી મોબાઇલ સહિતની વસ્તુ મળી આવતા તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઇ હતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સને 2010માં હત્યા, આર્મ્સ એક્ટ વગેરે ગુનામાં…
View More જૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !જૂનાગઢમાં ચડ્ડી-બનિયાન ગેંગ ત્રાટકી: સેન્ટ ઝેવિયર્સ અને સિગ્મા સ્કૂલમાં ચોરીને આપ્યો અંજામ
શાળાઓ પણ હવે અસુરક્ષિત, ટોળકીની શોધખોળ જુનાગઢ શહેર ફરી એકવાર કુખ્યાત ચડ્ડી-બનિયાન ગેંગના આતંકનો ભોગ બન્યું છે. તાજેતરમાં, ગેંગના સભ્યોએ એક જ રાતમાં બે પ્રતિષ્ઠિત…
View More જૂનાગઢમાં ચડ્ડી-બનિયાન ગેંગ ત્રાટકી: સેન્ટ ઝેવિયર્સ અને સિગ્મા સ્કૂલમાં ચોરીને આપ્યો અંજામજૂનાગઢના શાપુરમાં તસ્કરો તાળુ તોડી તિજોરી ઉઠાવી ગયા
શાપુર ખાતેની કંપનીની ઓફિસનું તાળું તોડી તસ્કરો આખી તિજોરીની ઉઠાવી નાસી ગયા હતા. જમીનના પ્લોટ, દુકાનના દસ્તાવેજો સાથેની તિજોરીની ચોરીની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ…
View More જૂનાગઢના શાપુરમાં તસ્કરો તાળુ તોડી તિજોરી ઉઠાવી ગયાગીર અભયારણ્યમાં ટિકિટની કાળાબજારીની તપાસ દેશવ્યાપી બની, વધુ ધરપકડ થશે
ગીર સફારી બુકિંગમાં કૃત્રિમ અછત ઊભી કરવાનો મામલો : રાજ્ય બહારના 5 અભયારણ્યોના વાઉચરો તપાસ એજન્સીને મળ્યા જૂનાગઢના સાસણના સ્થિત ગીર જંગલ સફારી બુકિંગ અને…
View More ગીર અભયારણ્યમાં ટિકિટની કાળાબજારીની તપાસ દેશવ્યાપી બની, વધુ ધરપકડ થશેજામનગરમાં ખાનગી કંપનીએ ઊંચા વળતરના સપના દેખાડી કરોડો રૂપિયા ખંખેરી લીધા
જામનગર શહેરમાં ખાનગી કંપનીએ રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને કરોડો રૂૂપિયા જામનગર શહેર જિલ્લાના અનેક રોકાણકારો પાસેથી મેળવી લીધા બાદ પાકતી મુદતે…
View More જામનગરમાં ખાનગી કંપનીએ ઊંચા વળતરના સપના દેખાડી કરોડો રૂપિયા ખંખેરી લીધા