આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર…
View More શિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની ધર્મશાળાના સંચાલકો સાથે બેઠકJunagadh NEWS
જૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો
પતિ-પત્નીના ઝઘડામાં પતિએ મહારાષ્ટ્રથી ફોન કરી પોલીસને દોડતી કરી જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે(4 ડિસેમ્બર) બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ…
View More જૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજોહરણો પ્લાસ્ટિકનો કચરો ખાવા લાગ્યા, સિંહ ઉપર ખતરો
ગીરના જંગલનો વીડિયો વાયરલ થતાં જંગલખાતુ દોડતું થઇ ગયું ગીર જંગલની આસપાસના વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સિંહનો ખોરાક ગણાતા હરણો…
View More હરણો પ્લાસ્ટિકનો કચરો ખાવા લાગ્યા, સિંહ ઉપર ખતરોજુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેર
ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને સંગઠિત ગુનાહિત ટોળકીના મુખ્ય આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાને જુનાગઢ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ…
View More જુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેરજૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળ
જૂનાગઢ જિલ્લા જેલના સર્કલ-1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કેદીઓએ મુખ્યત્વે જેલમાં કેદ અનિરુદ્ધસિંહને ખાસ સુવિધાઓ અપાતી…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળજૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકા
જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા…
View More જૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકાભેસાણ પોલીસ મથકમાં પીધેલાને છોડાવવા પરિવારે માથાકૂટ કરી, જમાદારને ફડાકો ઝીંકી દીધો
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એવી ઘટના સામે આવી જેમાં દારુ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં આવેલા શખ્સને પોલીસ પકડીને ગુનો નોધ્યો હતો, તેને…
View More ભેસાણ પોલીસ મથકમાં પીધેલાને છોડાવવા પરિવારે માથાકૂટ કરી, જમાદારને ફડાકો ઝીંકી દીધોજૂનાગઢમાં દારૂના ત્રણ દરોડા, 21.23 લાખનો દારૂ જપ્ત
1500થી વધુ બોટલ કબજે, ફરાર આરોપીઓની શોધખોળ જૂનાગઢ જિલ્લામાં દારૂૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ડામી દેવાના પોલીસ તંત્રના અભિયાન વચ્ચે, ક્રાઇમ બ્રાન્ચે એક જ…
View More જૂનાગઢમાં દારૂના ત્રણ દરોડા, 21.23 લાખનો દારૂ જપ્તસફારી પાર્કમાં જોવા મળ્યો 11 સિંહોનો દુર્લભ નજારો
ત્રણ સિંહણો સાથે આઠ નાના-નાના બચ્ચાઓની ધમાલમસ્તી જોઇ પ્રવાસીઓ રોમાંચિત એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતું સાસણ ગીર અભ્યારણ્ય તેના દુર્લભ દૃશ્યોને કારણે ફરી એકવાર ચર્ચામાં…
View More સફારી પાર્કમાં જોવા મળ્યો 11 સિંહોનો દુર્લભ નજારોજૂનાગઢમાં પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો ગોંડલનો શખ્સ ઝડપાયો
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ખાનગી વાહનમાં POLICE લખેલું બોર્ડ લગાવીને જાહેર માર્ગ પર નીકળ્યો હતો, જોકે તે રાજ્યસેવક તરીકેનો કોઈ…
View More જૂનાગઢમાં પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો ગોંડલનો શખ્સ ઝડપાયો