જેતપુર શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં એક હિંસક બનેલા શ્વાને એક જ દિવસમાંઅનેક લોકોને બચકાં…
View More જેતપુરમાં હડકાયા શ્ર્વાને બે વૃધ્ધા સહિત આઠને બચકા ભરી લેતા ફફડાટjetpur
જેતપુરમાં ગાંજાની બાતમી આપનાર બાતમીદાર ઉપર બે શખ્સોનો હુમલો
જેતપુરમાં ગાંજાની બાતમી આપનાર પોલીસના બાતમીદાર ઉપર ગાંજા સાથે પકડાયેલ શખ્સ અને તેના સગ્રીતે મળી હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે બે શખ્સો…
View More જેતપુરમાં ગાંજાની બાતમી આપનાર બાતમીદાર ઉપર બે શખ્સોનો હુમલોજેતપુરમાં રિસામણે ગયેલી પુત્રવધૂના ભાઇ અને કાકા સહિતનો વેપારી ઉપર હુમલો
બહેનના સસરાને દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની ધમકી અપાઇ જેતપુરમાં કૌટુંબિક વિવાદમાં રીસામણે ગયેલી પુત્રવધુના ભાઈ અને કાકાએ વેપારીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ગાળાગાળી તેમજ…
View More જેતપુરમાં રિસામણે ગયેલી પુત્રવધૂના ભાઇ અને કાકા સહિતનો વેપારી ઉપર હુમલોજેતપુરના પેઢલામાં પ્રેમલગ્ન બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, પાંચને ઇજા
બન્ને પક્ષના 10 સભ્યો વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમલગ્નની જૂની અદાવતને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. લાકડીઓ અને તીક્ષ્ણ…
View More જેતપુરના પેઢલામાં પ્રેમલગ્ન બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, પાંચને ઇજાજેતપુરમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી પૂર્વ પતિની બહેન સહિત 4 મહિલાનો હુમલો
જેતપુરમાં તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલી એક મહિલા વકીલની ઓફિસમાં ચાર મહિલાઓએ ઘૂસીને આંતક મચાવી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના અંગે જેતપુર સીટી…
View More જેતપુરમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી પૂર્વ પતિની બહેન સહિત 4 મહિલાનો હુમલોજેતપુરના દેવકી ગાલોળમાં દીપડાનું બચ્ચુ કૂવામાં પડયું, વન વિભાગે રેસક્યુ કર્યું
રાત્રીના કૂવામાંથી અવાજ આવતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી જેતપુરના દેવકી ગાલોળ ગામની સીમમાં ગઈ રાત્રે એક દીપડાનું બચ્ચું ઊંડા કૂવામાં પડી ગયું હતું.…
View More જેતપુરના દેવકી ગાલોળમાં દીપડાનું બચ્ચુ કૂવામાં પડયું, વન વિભાગે રેસક્યુ કર્યુંમહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડ
રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના હાજીદાઉદ હોસ્પિટલ વિસ્તારમાંથી…
View More મહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડજેતપુરમાં ચાર દિવસ પહેલા પાસામાંથી છૂટેલા બુટલેગરે દારૂનું પીઠું ચાલુ કર્યું : ચાર ઝડપાયા
પોલીસે બુટલેગરના ચાર સ્થળો પર દરોડા પાડ્યા, બુટલેગર ફરાર જેતપુરમાં ભાદરના સામાકાંઠે ચાલતાં દારૂૂના વેપલા પોલીસે દરોડો પાડી ચાર બુટલેગરને દેશી- વિદેશી દારૂૂ, વેપારની રોકડ…
View More જેતપુરમાં ચાર દિવસ પહેલા પાસામાંથી છૂટેલા બુટલેગરે દારૂનું પીઠું ચાલુ કર્યું : ચાર ઝડપાયાજેતપુરના નવાગઢમાં પાડોશી મહિલાની છેડતીના ડખ્ખામાં વચ્ચે પડયાનો ખાર રાખી સસરા-વહુ પર હુમલો
મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા નિકળ્યા બાદ કૌટુંબિક ભાઈઓએ ઘરમાં ઘુસી માર માર્યાનો આરોપ જેતપુરના નવાગઢમાં પાડોશી મહિલાને છેડતીના ડખ્ખામાં વચ્ચે પડયાનો ખાર રાખી કૌટુંબીક…
View More જેતપુરના નવાગઢમાં પાડોશી મહિલાની છેડતીના ડખ્ખામાં વચ્ચે પડયાનો ખાર રાખી સસરા-વહુ પર હુમલોજેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ
જેતપુરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાન વેપારીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને…
View More જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ