પાંચ વર્ષ પૂર્વે ગોંડલના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યાનું ખુલ્યું જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે ગોંડલના નામચીન શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સે…
View More જેતપુરમાં પિસ્તોલ સાથે ગોંડલનો નામચીન શખ્સ ઝડપાયોJetpur NEWS
જેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
જેતપુરમાં 24 વર્ષ પૂર્વે થયેલા દુષ્કર્મ કેસમાં વોન્ટેડ મુળ બિહારના શખ્સને રાજકોટ ગ્રામ્ય પેરોલફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડયો હતો. દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી ફરાર પરપ્રાંતિય…
View More જેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયોજેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાનાં જેતપુરનાં યુવકનો આબાદ બચાવ થયો છે. બીજે મેડિકલ કોલેજમાં જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિતાંશુ…
View More જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવજેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે પોલીસે હાથ ધરેલ ઝુંબેશ દરમિયાન જેતપુરના નવાગઢમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાને એસઓજીએ ઝડપી લીધી હતી. છેલ્લા…
View More જેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈરાજકોટ અને જેતપુરના બે ચકચારી હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર 13 વર્ષે ઝડપાયો
રાજકોટના ચકચારી હરેન્દ્ર લોઢીયા હત્યા કાંડ અને જેતપુરના દેવ્યાની ડાઈંગ હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર ઉતર પ્રદેશના આઝમગઢના કુખ્યાત હથિયાર સપ્લાયરને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો…
View More રાજકોટ અને જેતપુરના બે ચકચારી હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર 13 વર્ષે ઝડપાયોજેતપુર નજીક પત્નીના અસ્થિ વિસર્જન કરી પરત ફરતાં પતિ અને સાઢુનાં મોત
પાર્ક કરેલા મેટાડોર સાથે કાર ધડાકાભેર અથડાઇ: રાજકોટ રહેતા પરિવારમાં શોકનો માહોલ ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે આ કહેવતને સાર્થક કરતો…
View More જેતપુર નજીક પત્નીના અસ્થિ વિસર્જન કરી પરત ફરતાં પતિ અને સાઢુનાં મોતજેતપુરમાં IPLની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
જેતપુરમાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી બેંગ્લોર અને પંજાબ વચ્ચેની આઈપીએલની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતાં લોહાણા શખ્સની ધરપકડ કરી તપાસ કરતાં અન્ય ચારના નામ ખુલ્યા…
View More જેતપુરમાં IPLની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયોજેતપુરમાં કારખાનાના બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત
જેતપુરમા 10 દિવસ પુર્વે જ મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાન રાત્રીનાં સમયે કંપનીનાં બીજા માળે લઘુશંકા કરવા ઉઠયો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ…
View More જેતપુરમાં કારખાનાના બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોતજેતપુરમાં સગીરાએ ત્યજેલા ભ્રુણની તપાસમાં દેહવ્યાપારના રેકેટનો ઘટસ્ફોટ
પ્રથમ આરોપી સાથે ભ્રુણનો રિપોર્ટ મેચ ન થતા સમગ્ર હકીકત બહાર આવી: દેહવ્યાપાર કરાવનાર સૂત્રધાર સહિત નવ શખ્સોની સંડોવણી ખુલી: ગર્ભપાતની દવા આપનાર ડોક્ટર સહિત…
View More જેતપુરમાં સગીરાએ ત્યજેલા ભ્રુણની તપાસમાં દેહવ્યાપારના રેકેટનો ઘટસ્ફોટજેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન
જેતપુર માં ગુરૂૂવારે ગૌ. વા. વિઠ્ઠલભાઈ રાદડીયા ની માસિક પુણ્યતિથિ નિમીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવેલ છે. જેતપુર યુથ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર…
View More જેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન